ગુજીયા (Gujiya Recipe in Gujarati)

Dipali Dholakia @cook_26390113
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદાના લોટમાં ઘીનું મોણ નાખો. મોણ નાખી પરોઠા જેવો લોટ બાંધો. તેમાંથી નાની પૂરી વણી લો
- 2
એક પેનમાં રવાને શેકી લો. આછા બદામી રંગનો થાય એટલે જીણુ ટોપરુ ઉમેરી દો. અને ગેસ બંધ કરી દો હવે તેમાં મિલ્ક પાઉડર અને દળેલી ખાંડ ઉમેરો. મિશ્રણ ઠંડુ થાય એટલે સ્વાદ મુજબ કાજુ બદામ, પિસ્તા, કિશમીશ, પિસ્તાનું એસેન્સ ચપટી ફૂડ કલર ઉમેરો
- 3
મેંદાની વણેલી પુરીમાં ઉપર બનાવેલ સ્ટફિંગ ભરો. પૂરીને બેવડ વાળી ઘૂઘરા નો આકાર આપો. તેની ફરતી કોર હાથ થી અથવા છરી કાંટા ની મદદ થી પેક કરો. ગરમ કરેલ ઘી માં આછા બદામી રંગ ના તળી લો
- 4
ઘૂઘરાને પ્રસાદીમાં ધરી શકો અથવા મહેમાનોને પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડ્રાયફ્રૂટ્સ એન્ડ માવા ગુજીયા
#goldanapron3#week8#હોળી#ટ્રેડિશનલહોળી ના તહેવાર પર હોળી સ્પેશિયલ ડ્રાયફ્રૂટ્સ અને માવા નો ઉપયોગ કરી ને ગુજીયા બનાવ્યા છે. Dharmista Anand -
-
ગુજીયા (Gujiya Recipe In Gujarati)
#GCR#COOKPADGUJ#COOKPADINDIA#COOKPADગણેશજી નો પંચમ દિવસ નો ભોગગુજીયા શ્રી ગણેશ ભોગ ગુજીયા Neeru Thakkar -
-
-
તુલસી, રોઝ ગુજીયા (Tulsi Rose Gujiya Recipe In Gujarati)
#કુકબુક#દીવાળીસ્પેશ્યલ#post3Shital Bhanushali
-
ગુજીયા (Gujiya Recipe in Gujarati)
#કૂકબુકઆ ઘૂઘરા હું મારા મમ્મી પાસેથી શીખી છું .દર વર્ષે મમ્મી બનાવે હું હેલ્પ કરું સાથે પણ પહેલી વાર જાતે બનાવ્યાં છે.મારા મમ્મી જે રીતે બનાવે એ જ રીતે બનાવ્યાં પણ મારી રીતે ચોકલેટ માં ડીપ કરી ને ચોકલેટ ઘૂઘરા બનાવ્યાં. Avani Parmar -
-
-
-
ઝરદા રાઈસ (Zarda Rice recipe in gujrati)
#ભાતઆ રમઝાન સ્પેશિયલ મીઠા ભાત ની વાનગી છે.જે બાસમતી ચોખા,સુકો મેવો,સાકર,કેવડા એસ્સેન્સ, માવો,ફૂડ કલર થી બનાવવા માં આવે છે.દેખાવ માં ખૂબ સુંદર અને સ્વાદ માં લાજવાબ લાગે છે. Jagruti Jhobalia -
માવા નાં ઘૂઘરા (Mava Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAI#MENDO#COOKPADGUJRATI#COOKPADINDIA ઘૂઘરા એ એક પરંપરાગત મીઠાઈ છે જે દિવાળી માં ખાસ કરીને બનાવવા માં આવે છે. મેંદા ની પૂરી વણી જુદા જુદા સ્ટફિંગ ભરી ને જુદા જુદા સ્વાદ નાં ઘૂઘરા તૈયાર કરી શકાય છે. Shweta Shah -
-
-
-
બુંદીના લાડુ(boondi ladu recipe in gujarati)
#GCમેં આજે ગણેશ ચતુર્થી નિમિતે પ્રસાદી માં બાપ્પા ના મનપસંદ બુંદી ના લાડુ બનાવ્યા છે Priti Patel -
ડ્રાય ફ્રુટ ગુજીયા બોલ્સ વિથ ક્રીમી કલર સ્ક્વોશ
#હોળીઅહીંયા મેં ગુજીયા ને એક નવું સ્વરૂપ માં પ્રદર્શન કર્યું છે જેમાં થોડુંક ટ્વિસ્ટ છે નોરમલી ગુજીયા ચાસણી માં ડિપ કરવા માં આવે છે પણ અહીંયા મેં ચાસ ને બદલે ફ્રેશ ક્રીમ નો ઉપયોગ કરી ફૂડ કલર સિરપ નું સ્પ્રિંકલ કરી થિડું મેસી લૂક આપી સ્પેશ્યલ હોળી માટે બનાવ્યું છે જે જોવા માં અને ખાવા માં પર ટેસ્ટી છે. Anjali Vizag Chawla -
રવા કેસરી
#મીઠાઈરવા કેસરી સાઉથ ઇન્ડિયન સ્વીટ ડીશ છે જે પ્રસાદ માટે તેમજ તહેવારો માં બનાવાય છે Kalpana Parmar -
ચણાની દાળના સ્વીટ મરચાં
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post5તીખા મરચા તો બધાએ ખાધા જ હોય. આજે હું લઈને આવી છું સ્વીટ મરચા જે દેખાવમાં મરચાં છે પણ ખાવામાં મીઠાઈ છે. Kiran Solanki -
-
ગુજીયા (Gujia Recipe In Gujarati)
#HRગુજીયા(ઘૂઘરા) ઘૂઘરા એક મીઠાઈ નો પ્રકાર છે જે તળીને બનાવવામાં આવે છે અને એનું પડ મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે જે ખૂબ જ ફરસું હોય છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં એ ગુજીયા તરીકે ઓળખાય છે અને મહારાષ્ટ્રમાં કરંજી તરીકે ઓળખાય છે.આ મીઠાઈ ઉત્તર ભારતમાં હોળીના તહેવાર દરમ્યાન બનાવવામાં આવે છે. આ મીઠાઈ બનાવવામાં ઘણી ધીરજ અને સમય લાગે છે Aanal Avashiya Chhaya -
-
સ્વીટ ઘૂઘરા (ગુજીયા) Sweet Ghughra Recipe In Gujarati)
#HRC#cookpadindia#cookpadgujarati#festival Keshma Raichura -
મિલ્ક પાઉડર મોદક (Milk Powder Recipe In Gujarati)
#GC#Post -2આપ સૌ જાણો છો 10 દીવસ સુધી ઉજવવા માં આવતો તહેવાર આખા દેશ માં ખૂબ જ ધામધૂમ અને શ્રધ્ધા પૂર્વક ઉજવાય છે તેમાં પ્રસાદ રૂપે મોદક ધરાવાય છે પણ મોદક જ કેમ બીજો પ્રસાદ કેમ નહીં તેની પાછળ નું એક કારણ એક દંત છે તો ચાલો આજે એક નવા જ પ્રકાર ના અને ઝટપટ બની જાય તેવા મોદક શીખીએ 🐀🌰 Hemali Rindani -
અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati)
#CB3#CookpadIndia#Cookpadgujarati#Nankhatai#Fivedifferenttypesnankhatai Vandana Darji -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14074495
ટિપ્પણીઓ (4)