બાજરા નો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)

Kinu
Kinu @cook_26580363
Ahmedabad

બાજરા નો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2 કપબાજરી નો લોટ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા લોટ લઈ ને કણક તેયાર કરો.

  2. 2

    રોટલા ને હાથે થી થેપી લો.

  3. 3

    માટી ના તવા પર શેકી લો.

  4. 4

    ગરમા ગરમ રોટલા ને સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinu
Kinu @cook_26580363
પર
Ahmedabad
discovering new recipes
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes