મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૨ અડદ ના પાપડ સેકી લો. તળી ને પણ લઈ સકાય.
- 2
એક બાઉલ માં ડુંગળી અને ટામેટું ઝીણું સમારીને તેમાં મીઠું મિક્સ કરી લો.
- 3
હવે પાપડ પર આ સલાડ ગોઠવી તેના પર ચાટ મસાલો અને લીંબુ નો રસ ઉમેરી લો. અને પછી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.
- 4
તૈયાર છે મસાલા પાપડ. તમે તમારા સ્વાદ મુજબ સલાડ બીજું નાખી સકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મસાલા પાપડ(masala papad recipe in Gujarati)
#goldenapron3#week23#puzzel word is papad Khyati Joshi Trivedi -
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23#cookpadindia#papad Kiran Jataniya -
મેયોનીઝ મસાલા પાપડ (mayonniese masala papad recipie in Gujarati)
#goldenapron3#Week23#papad#માઇઇબુક #પોસ્ટ24 Nilam Chotaliya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14656964
ટિપ્પણીઓ