બાજરા ના રોટલા ના લાડવા (Bajra Rotla Ladva Recipe In Gujarati)

Nidhi Katariya
Nidhi Katariya @cook_28406912

બાજરા ના રોટલા ના લાડવા (Bajra Rotla Ladva Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 લોકો માટે
  1. 250 ગ્રામબાજરા નો લોટ
  2. 100 ગ્રામગોળ
  3. 100 ગ્રામઘી
  4. 8 નંગબદામ
  5. 8 નંગકાજુ
  6. 1/2 ચમચીઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    બાજરાના લોટ ને બાંધી લો.

  2. 2

    તેમાંથી રોટલા ઘડી લો. અને તેને પકાવી લો.

  3. 3

    રોટલા ને થોડી વાર ઠરવા દો.

  4. 4

    હવે તે રોટલા નો ભૂકો કરી લો

  5. 5

    હવે તેમાં ગરમ ઘી અને ગોળ ઉમેરો

  6. 6

    હવે તેમાં કાજુ બદામ અને ઈલાયચી પાઉડર ઉમેરો

  7. 7

    હવે તેમાં થી લાડવા વાળી લો. અને પીરસો

  8. 8
  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Katariya
Nidhi Katariya @cook_28406912
પર

Similar Recipes