બાજરા નો ઘસિયો (Bajra Ghasiyo Recipe In Gujarati)

Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973

બાજરા નો ઘસિયો (Bajra Ghasiyo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો માટે
  1. 1 વાટકીથી થોડું વધુ બાજરા નો લોટ
  2. 3 ટેબલ સ્પૂનદુધ
  3. 2 ટેબલ સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક મોટા બાઉલ માં લોટ લેવો

  2. 2

    તેમા દુધ અને ઘી બંને ધીરે ધીરે નાખતા જવું અને ધ્રાબો દેતા જવું

  3. 3

    પછી બંને હાથ થી થોડું હલાવતા જવું અને એક સરખો ધ્રાબો દેવો

  4. 4

    પછી ગેસ ઉપર લોયું મૂકીને તેને સેકવો.

  5. 5

    અને કલર બદલાઇ અને સુગંધ આવે એટલે ગેસ ઉપર થી ઉતારી લેવું

  6. 6

    પછી તેને દહીં અથવા દુધ માં ટેસ્ટ મુજબ નાખીને ખાંડ નાંખીને ખાવું. ખૂબજ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973
પર

ટિપ્પણીઓ

Similar Recipes