કેરી લસણ ની ચટણી (Keri Lasan Chutney Recipe In Gujarati)

Khushi Thakkar
Khushi Thakkar @cook_28628991

કેરી લસણ ની ચટણી (Keri Lasan Chutney Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ઝૂડી લીલા ધાણા
  2. 8-10કદી લસણ
  3. 1મોટી તોતાપુરી કેરી
  4. 8-10લાલ લીલા મરચાં મિક્સ
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 1/2 ચમચી જીરું
  7. ચપટીખાંડ
  8. 1લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ધાણા અને કેરીને ધોઈ તમારી સમારી લો.

  2. 2

    હવે મિક્સ જાર માં બધી જ સામગ્રી લઇ પીસી લો. તો તૈયાર છે આપણી કેરી ની ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushi Thakkar
Khushi Thakkar @cook_28628991
પર

ટિપ્પણીઓ

Similar Recipes