ફ્લાવર બટાકા નુ શાક (Flower Bataka Shak Recipe In Gujarati)

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery
Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
Ahemdabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
2લોકો
  1. 250 ગ્રામફલાવર
  2. 1 નંગબટેકા
  3. 2 નંગટામેટા
  4. 1 ટેબલસ્પૂન તેલ
  5. 1 ટેબલસ્પૂન લાલ મરચું
  6. 1 ટી સ્પૂનહળદર
  7. 1 ટી સ્પૂનધાણા જીરું
  8. 1 ટી સ્પૂનરાઈ જીરું
  9. 1 ટી સ્પૂનકિચન કિંગ મસાલો
  10. 1ટેબલસ્પૂન કોથમીરર
  11. સ્વાદ મુજ્બ મીઠું

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ફ્લાવર ને બટેકા ને કટ કરી ને બે વાર પાણી થી વોશ કરી સાફ કરી લેવા ફલાવર ને મીઠા વાળા પાણી માં15 મિનીટ રાખી દેવું

  2. 2

    ત્યારબાદ એક કુકર માં તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું નાખી હિંગ નાખી ને લાલ મરચું નાખી ને ટામેટા નાખી દેવા ટામેટા તેલ માં ચડવા દેવા પછી તેમાં ફ્લાવર બટેકા નાખી લાલ મરચું, હળદર ધાણા જીરું મીઠું નાખી તેમાં કિચેન કિંગ મસાલો નાખી થોડી વાર કુકર માં કૂક થવા દેવું. ત્યારબાદ તેમાં 1વાટકો જેટલું પાણી નાખી 3સિટી વગાડી મેં ગેસ બંધ કરી દેવું તો પછી એક બાઉલ માં સર્વ કરવું ઊપર થી કોથમીર નાખી ગાર્નિશ કરવું to તય્યાર છે ફ્લાવર બટેકા ની સબ્જી...

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery
પર
Ahemdabad
Cooking its my passion i serching foodie
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes