લસણ ટામેટાં ખજૂર ની ચટણી (Lasan Tomato Khajoor Chutney Recipe In Gujarati)

Shruti Sodha
Shruti Sodha @cook_25907209

લસણ ટામેટાં ખજૂર ની ચટણી (Lasan Tomato Khajoor Chutney Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
4-5 લોકો
  1. 3-4ટામેટાં
  2. 10-15ખજુર ની પેસી
  3. 10-15કળી લસણ
  4. 1/2 ચમચીમરચાં પાઉડર
  5. 1/4 ચમચીગરમ મસાલો
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 1 ચમચીખાંડ
  8. 2 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સો પ્રથમ ટામેટા ને સુધારી લો.પછી ખજૂર ને બી કાઢી ને સુધારી લો.

  2. 2

    હવે તેને કુકર માં 1 કપ પાણી નાખી બાફી લો.

  3. 3

    ત્યારબાદ તેને કસ કરી લો. તેને મોટા ગાયણા થઈ ગાળી લો.અને બધા મસાલા એડ કરી દો.

  4. 4

    હવે તેમાં લસણ ને કર્સ કરી ને ઍડ કરો.આ ચટણી ને સમોસા,ભજિયાં સાથે સવ્ કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shruti Sodha
Shruti Sodha @cook_25907209
પર

ટિપ્પણીઓ

Similar Recipes