ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)

Rasmita Finaviya
Rasmita Finaviya @Rasmita

#GA4
#Week25
#રવા ઢોસા

ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)

#GA4
#Week25
#રવા ઢોસા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ થી ૩ વ્યક્તી
  1. ૧ વાટકીરવો
  2. ૧ વાટકીચોખા નો લોટ
  3. અડઘી વાટકી મેંદો
  4. ર ચમચી ઝીણી કટ કરેલી મરચી
  5. ૨ ચમચીઆદું ની પેસ્ટ
  6. ૨ ચમચીઆખુ જીરુ
  7. અડઘી વાટકી કોથમીર ઝીણી સમારેલ
  8. ૭-૮ કઢી પતા ઝીણા સમારેલ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ૬ વાટકીજેટલું પાણી
  11. ૧ વાટકીતેલ
  12. ૧ વાટકીઝીણા સમારેલ કાંદા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા રવો, ચોખા નો લોટ, મેંદો, કોથમીર,આદું મરચી,કઢી પતા,જીરુ,મીઠું,ને પાણી નાખી મિક્ષ કરી ૧૦ મિનિટ માટે છોડી દો.

  2. 2

    હવે ઢોસા ની લોઢી ગરમ કરવા મૂકો, તેના પર થોડું તેલ લગાવી ને કાંદા ને વેરો ને તેના પર હાથ મા થોડું થોડું બેટર લટ આખી લોઢી પર છાંટો.

  3. 3

    ઉપર થોડું તેલ છાંટી બન્ને બાજુ ચડવા દો.

  4. 4

    બસ તૈયાર છે ઇન્સ્ટન્ટ રવા ઢોસા.... ટોપરા ની ચટણી ને સંભાર સાથે પીરસો...😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rasmita Finaviya
પર

Similar Recipes