રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મીક્ષર ની જાર માં ફુદીનો અને આદુ ક્રસ કરી લો.
- 2
હવે ક્રશ કરેલું જીરુ લો. એક તપેલીમાં પાણી નાખો પછી તેમાં ખાંડ મિક્સ કરો પછી તેમાં લીંબુનો રસ નાખો. હવે એક ગ્લાસમાં જીરુ પાઉડર મીઠું અને ખાંડ અને લીંબુવાળું પાણી નાખો 1/2 ગ્લાસ પછી તેમાં ફુદીનો અને આદુ ક્રશ કરેલા નાખો એક ચમચી. હવે તેમાં ઇનો નાખો. પછી તેને ચમચી વડે હલાવો.
- 3
ફુદીના મોક ટેલ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
ફુદીના લીંબુ નું શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#ફુદીના#cook pad#Morning drink Valu Pani -
-
-
-
-
-
-
-
-
-
-
ફુદીના મોકટેઇલ (Mint mocktail Recipe in Gujarati)
#GA4#week17#mocktail#mintmojitoશિયાળાની ઋતુના કારણે બરફ ઉમેર્યું નથી.. Dr Chhaya Takvani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14666017
ટિપ્પણીઓ (2)