પાઈનેપલ મોકટેલ (Pineapple Mocktail Recipe In Gujarati)

Ekta Chauhan
Ekta Chauhan @Ekta25

પાઈનેપલ મોકટેલ (Pineapple Mocktail Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગપાઈનેપલ
  2. ૧/૨ નંગ લીંબુનો રસ
  3. 1 બોટલસોડા
  4. ફુદીનો થોડો સ્વાદ અનુસાર
  5. ખાંડ દળેલી સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાઈનેપલ ના ટુકડા કરી લો. ત્યારબાદ એક મિક્ષરના જારમાં પાઈનેપલ ના ટુકડા,લીંબુનો રસ, ફુદિના કરીને ઉમેરો ક્રશ કરી લો.

  2. 2

    મિક્સરમાં સરસ રીતે ક્રશ કરી લો. ત્યારબાદ તેને ગાળી લો..

  3. 3

    ગ્લાસ માં પાઈનેપલ કટકા કાપેલાં, ખાંડ પાઈનેપલ નો ક્રશ બનાવેલો છે,તે 2 ચમચી નાંખી આઇસ કયુબ નાંખી ઉપરથી સોડા નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
પર

Similar Recipes