મેગી વિથ ઓટ્સ (Maggi Oats Recipe In Gujarati)

Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામ ઓટ્સ
  2. 1 પેકેટ મેગી મસાલા એ મેજિક
  3. 1/4 કપ વટાણા
  4. 1/2 નંગગાજર
  5. ચપટીમીઠું
  6. કોથમીર બે ડાળી
  7. 1+1/2 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં પાણી ગરમ કરવા મૂકો.ઊકળે એટલે વટાણા અને ગાજરના ટુકડા એમાં નાખીને ચપટી મીઠું નાખો અને પાચ થી સાત મિનિટ મિડીયમ ગેસ પર ઊકાળો.પછી એમાં મસાલા નુ પેકેટ નાખીને હલાવો.

  2. 2

    પછી એમાં ઓટ્સ ને ચાળીને નાખી દો.ઓટ્સ નાખ્યાં પછી સતત હલાવતાં રહો.ઓટ્સ ને થતાં વાર નથી લાગતી.સાતેક મિનિટ માં થઈ જશે.

  3. 3

    ઓટ્સ થઈ જાય એટલે એક ડીશમાં લઈ કોથમીર નાખીને ખાવાની મજા લો.ઓટ્સ ખાવાથી કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલ થાય છે અને ફાયફર પણ હોયછે તો પચવામાં પણ હળવા હોયછે તો ટેસ્ટ ની સાથે હેલ્થ પણ સચવાય છે.તો મજા લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65
પર

Similar Recipes