લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા બધા લસણ ને ફોલી લેવું પછી એક ખાયણી માં લઈ લેવું
- 2
હવે તેમાં મીઠું નાંખી હવે દસતા વડે ખાડી લેવું. લસણની કળી નો સાવ ખાડી નાખવાની.
- 3
હવે તેમાં મરચું પાઉડર નાખી ફરી વાર ખાડી લેવું. તેમાં જરૂર પડે તેટલું તેલ નાખવૉ.તેલ નાખવાથી ચટણી ફ્રીજ વગર લાબો સમય સુધી સારી રહે છે તો તૈયાર છે આપણી લસણની ચટણી. જેને આપણે શાકમાં નાખી શકાય. ભજીયાં, ઢોકળાં સાથે પણ ખાઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24#GARLICઆપણે ઘણીવાર બહાર ઢોકળા સાથે ચટણી ખાઈએ છીએ ઘરે તેવી બની શકતી નથી તો હવે એકદમ સહેલાઈથી બહાર જેવી લસણની ચટણી બનાવવા માટે રેસીપી હું લાવી છું Jalpa Tajapara -
-
-
લસણની તીખી ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
#GA4#week24#Garlic Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
-
-
-
-
લસણ ની ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
#GA4#week24#garlik Priyanshi savani Savani Priyanshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14668649
ટિપ્પણીઓ