બટર રોટી (Butter Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેદાના લોટની અંદર મીઠું અને બેકિંગ સોડા અને બે ચમચી તેલનું મોણ નાખવું પછી પાણી વડે લોટ બાંધી લેવો પછી તેને 1/2કલાક માટે ઢાંકીને રાખી દેવું
- 2
પછી તેને તેલવાળો હાથ કરી અને લોટને કોનો કરવો પછી તેના લુવા કરવા પછી પાટલીમાં હાથ વડે અથવા વેલણ વડે લાબો શેપ આપો પછી તેને ઉપર કોથમીર લગાવી અને પાણી લગાવી અને લોઢીમાં સુપર બેકરી એક પળ શેકાઈ જાય એટલે લોઢી ને ઉંધી કરી અને ગેસ ઉપર બીજું પડ શેકવું બંને પળ શેકાઈ જાય એટલે નીચે ઉતારી અને બટર લગાવી અને સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ બટર રોટી (Restaurant Style Butter Roti Recipe In Gujarati)
#GA4#Week25flavourofplatter
-
તંદૂરી બટર રોટી (Tandoori Butter Roti Recipe In Gujarati)
#GA4#Week25#Rotiબટર રોટી ખૂબ જ ઝડપથી બની જાય છે પંજાબી શાક સાથે બટર રોટી ખાવાની ખૂબ મજા આવે છે Miti Mankad -
-
-
-
-
-
-
-
-
કુલચા બટર રોટી (Kulcha Butter Roti Recipe In Gujarati)
#AM4રોટલી કે પરોઠા જમવા માં મુખ્ય કેવાય તેના વિના જમવાનું અધૂરું જ કહેવાય .અહી આજે કુલચા બટર રોટી બનાવી છે એ પણ ખૂબ j સરસ અને સરળ રીતે . Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
તંદૂરી બટર રોટી (Tandoori Butter Roti Recipe In Gujarati)
#GA4#Week25#Coopadgujrati#CookpadIndiaRoti ઈનસ્ટન્ટ તંદૂરી બટર રોટી બનાવી છે તેમાં મેં ઈસ્ટ, બેકિંગ પાઉડર કે બેકિંગ સોડા વગર ફક્ત મલાઈ અને દહીં નો ઉપયોગ કરીને બનાવી છે. એકદમ સોફ્ટ બની છે. તેને મેં પંજાબી સબજી સાથે સર્વ કરી છે. Janki K Mer -
-
-
-
-
-
-
આટા તંદુરી રોટી (Atta Tandoori Roti Recipe In Gujarati)
#GA4#Week25આટા તંદુરી રોટી ઓન તવા Sweetu Gudhka -
-
-
તંદુરી રોટી (Tandoori Roti Recipe In Gujarati)
#GA4#Week25# roti પંજાબી શાક સાથે પીરસતી આ રોટલી ઘેર પણ એટલી જ સરસ સોફ્ટ બને છે મે આજે ઈસ્ટ નો યુઝ કર્યા વગર તંદુરી રોટી બનાવી બટર રોટી ..સાથે પંજાબી શાક અને આચાર મજ્જા પડી ગઈ બધાને Jyotika Joshi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14669017
ટિપ્પણીઓ