ચાઈનીઝ સેન્ડવીચ ઢોકળા (Chienese Sandwich Dhokla Recipe In Gujarati)

#MaggiMagicInMinutes
#Collab
Meri maggi savori challange
ચાઈનીઝ સેન્ડવીચ ઢોકળા (Chienese Sandwich Dhokla Recipe In Gujarati)
#MaggiMagicInMinutes
#Collab
Meri maggi savori challange
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાણી ગરમ કરવા માટે રાખો તેમાં વટાણા મકાઈ નાખી પાણી ઉકળે ત્યારે તેમાં મેગી ઉમેરો મેગી ચડી ગયા બાદ તેમાંથી પાણી દૂર કરી લો
- 2
ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરવા માટે રાખો તેલ ગરમ થયા બાદ તેમાં હિંગ નાખી અને ડુંગળી શા કરવા માટે મૂકો ઊંઘી શકાય ગયા બાદ તેમાં કોબીજ અને ગાજર ખમણેલું ઉમેરો અને તેને ચડવા દો
- 3
ત્યારબાદ તેમાં બધા જ કોમેડી તેને હલાવો અને ત્યારબાદ બધા મસાલા એડ કરો તેને હલાવીને તેમાં મેગી વટાણા અને મકાઈ ઉમેરો તેને હલાવીને એકદમ સરસ મજાનો મિક્સ કરી અને તેને ગેસ પરથી નીચે ઉતારી લો
- 4
ત્યાર બાદ એક વાસણમાં ચણાનો લોટ લઈ તેમાં જરૂર મુજબ પાણી નાખો અને તેને ઢોકળા જેવો મિશ્રણ તૈયાર કરો તેમાં મેજિક મસાલો ઉમેરી તેને હલાવી લો. ત્યારબાદ ઢોકળિયામાં પાણી લઈ જે વાસણમાં ઢોકળા કરવા હોય તેના પર તેલ લગાવી લો.
- 5
ત્યારબાદ તેમાં ઢોકળા નો થોડો ખેડુ ઉમેરો તેને સાત મિનિટ માટે ચઢવા દો સાત મિનિટ પછી ઢાંકણ ખોલી તેના પર પનીર ખમણ પાથરો.
- 6
ત્યારબાદ તેના પર તૈયાર કરેલી મેગી પાથરો. ત્યારબાદ તેના પર ખમણેલું ચીઝ પાથરો ફરી પાછું તેને દસ મિનિટ માટે બાફવા માટે મૂકી દો બફાઈ ગયા બાદ તેને નીચે ઉતારી લો
- 7
ઢોકળા ઠંડા થયા બાદ તેમાં કાપા કરી લો ત્યાર બાદ એક પેનમાં તેલ લઈને રાઈ જીરું હિંગ નાખી વઘાર કરી અને તે મિશ્રણ ઢોકળા ને તૈયાર થાળી પર રેડી દો
- 8
તો લો તૈયાર છે આપણા ચાઈનીઝ સેન્ડવીચ ઢોકળા તેને લસણની ચટણી, હોટ એન્ડ સ્વીટ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફ્ડ વેજ મેગી પરોઠા (Stuffed veg Maggi Paratha Recipe in Gujarati)
#MaggiMagicinMinutes#Collab Bhavna Odedra -
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
ચીઝી મેગી નાચોઝ (Cheesy Maggi Nachos Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Chauhan -
સીઝવાન મેગી મનચુરીયન વીથ રાઈસ,(Schezwan Maggi Munchurian Rice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Arpana Gandhi -
મેગી વેજી નુડલ્સ રીંગ (Maggi Veggie Noodles Ring Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mona Oza -
મેગી વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Maggi Vegetable Cheese Sandwich Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nilam Lakhani -
મસાલા મેગી પાસ્તા ફ્યુઝન (Masala Maggi Pasta Fusion Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mansi Doshi -
મેગી ચીઝ મેજીક બોલ (Maggi Cheese Magic Ball Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમારા બાળકો ને આ મેગી ચીઝ મેજિક બોલ બહુ જ ભાવે છે. ટેસ્ટ માં બહુ સરસ છે અને મોટા ને પણ ભાવે તેવા છે. Arpita Shah -
-
-
ત્રીપલ સેઝવાન મેગી (Triple Schezwan Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Avani Parmar -
સ્પાઇસી કરી મેગી (Spicy Curry Maggi recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેરી માગી સેવરી ચેલેન્જ 🍝🍜 માં મે હોટ એન્ડ સ્વીટ સોસ બનાવી ને સ્પાઈસી કરી મેગી બનાવી,જે ડિનર માં પણ ચાલે ,બ્રેકફાસ્ટ માં પણ ચાલે અને બાળકો ને તો મેગી નું નામ પડે તો બસ બીજું પૂછવું જ શું,મસ્ત ટેસ્ટી બની છે ,તમે પણ બનાવી જોજો , Sunita Ved -
મેગ્ગી કટલેટ (Maggi Cutlet Recipe in Gujarati)
Meri Maggi savory challenge#post4#MaggiMagicInMinutes#Collab Noopur Alok Vaishnav -
ચીઝી મેગી રેપ્સ (Cheesy maggi wraps Recipe in gujarati)
#MaggiMagicInMinutes#Collab આજે મેં Meri maggi savoury challange માટે ચીઝી મેગી રેપ્સ બનાવ્યા છે હાલમાં વિવિધ પ્રકારના રેપ્સ ટ્રેડિંગ છે મેં આજે મેગી નો યુઝ કરીને આ રેપ્સ બનાવ્યા છે. બાળકોને મેગી ખૂબ જ ભાવતી હોય છે, તો તેમને જો આ રેપ્સ મળી જાય તો મજા પડી જાય છે અને મોટાઓને પણ થોડો ચેન્જ મળે છે. Unnati Desai -
-
મેગી ભેળ (Maggi Bhel Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ને ખુબ પ્રિય છે.. આજની recipe મેગી ની ભેળ એ ટીનેજર્સ ને ભાવે તેવી છે.. સાંજે થોડી ભૂખ લાગે ત્યારે મેગી ની ભેળ બનાવી શકાય છે.. ખુબ ચટપટી અને ક્રાંચી હોવા ના કારણે કિડ્સ ને ખુબ ભાવશે.. Daxita Shah -
મેગી દાળ તડકા ખીચડી (Maggi Dal Tadka khichdi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Sunita Ved -
-
-
સેઝવાન નુડલ્સ શોટ વીથ ચીઝ ટોપીંગ (Schezwan Noodles Shots Recipe in Gujarati)
સમથીંગ ડિફ્રનટ મે આખું અલગ રીતે જ બનાવી છે ખુબ સરસ બની છેમેગી નૂડલ્સ અલગ અલગ પ્રકારની હોય છેમેં ટ્વીસ્ટ કરીને બનાવી છે#MaggiMagicInMinutes#Collab chef Nidhi Bole -
મલ્ટી ગ્રેન મેગી મસાલા પૂરી (Multi Grain Maggi Masala Puri Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમે મલ્ટી ગ્રેન આટા માથી મેગી નો મસાલા મેજીક નો ઉપયોગ કરીને મસાલેદાર પૂરી બનાવી છે જે ચા સાથે નાસ્તા મા કે બાળકો ને ટીફીન બોક્સમાં પણ આપી શકાય Bhavna Odedra -
-
-
મેગી મેજીક નુડલ્સ ભેળ (Maggi Magic Noodles Bhel Recipe In Gujarati)
#maggiMagicMinutes#Collab#PAYALCOOKPADWORLD#MyRecipe2️⃣8️⃣#porbandar#cookpadindia#cookpadgujrati#maggiBhel#maggiNoodles Payal Bhaliya -
ચીઝી ડાયનામાઈટ મેગી બોલ્સ (Cheesy dynamite Maggi balls Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nidhi Desai -
-
પાત્રા ઈન ઇટાલિયન ક્યુઝિન (Patra Italian Cuisine Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Anjali Sakariya -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nasim Panjwani -
મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati)
ટેસ્ટી નેતિખી મસાલેદાર ચાટ, મેક્સિકન ના ટ્વીસ્ટ સાથે પીઝા પૂરી.#MaggiMagicInMinutes #Collab Hency Nanda -
ઢોંસા વીથ મેગી મસાલા (Dosa Maggi Masala Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab# cookpadgujaratiMaggi e magic masala Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ