દહીંવડા (Dahivada Recipe In Gujarati)

Beena Radia
Beena Radia @cook_26196767
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-40  મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1 બાઉલ 4 કલાક પલાળેલ અડદ ની દાળ
  2. 1 લીટર દહીં
  3. 1 કપખાંડ
  4. તળવા માટે તેલ
  5. 2 ચમચીબારીક સમારેલ લીલા મરચાં
  6. 2 ચમચીબારીક સમારેલ કોથમીર
  7. 1 ચમચીલાલમરચુ
  8. 1 ચમચીશેકેલુ જીરુ નો પાઉડર
  9. 1/2 ચમચીચાટ મસાલો
  10. 1/2 ચમચીહીગ
  11. સ્વાદ મુજબ મીઠું
  12. પાણી

રાંધવાની સૂચનાઓ

30-40  મિનિટ
  1. 1

    પલાળેલ અડદ ની દાળ ને મિક્ષિ જાર મા લઈ વાટી લો હવે 1 બાઉલ મા લઇ જરૂર પડે તો પાણી ઉમેરો સ્વાદ મુજબ મીઠું હીગ 1/4 ચમચી જીરૂ પાઉડર ઉમેરો બરાબર મિક્સ કરીને 10 મિનિટ એક જ દિશા મા ફેટી લો

  2. 2

    તળવા માટે તેલ ગરમ મૂકો તેમા વડા પાડી લો મીડિયમ તાપે ગોલ્ડન થાય એટલે કાઢી લો ઠરે તયા સુધી મા પાણી ગરમ કરવા મૂકો વડા ને ગરમ પાણી મા ઉમેરી બરાબર પલળવા દયો હવે દહીં મા ખાંડ ઉમેરો બરાબર મિક્સ કરો

  3. 3

    1 બાઉલ મા પાણી નિતારી ને વડા મૂકી 1લેયર કરી દહીં ઉમેરો હવે બાકી ના વડા મૂકી દહીં ઉમેરી ઉપર જીરુ પાઉડર,લાલમરચુ, ચાટ મસાલો છાટો બારીક સમારેલ લીલા મરચાં કોથમીર થી ગાનીશ કરો તૈયાર છે ટેસ્ટી દહીવડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Beena Radia
Beena Radia @cook_26196767
પર

Similar Recipes