સ્ટફ્ડ દહીં વડા (Stuffed Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા અને વટાણા માં બધા મસાલા નાખી મીક્સ કરો નાના લૂઆ તૈયાર કરો
- 2
અડદ ની દાળ ને 3 કલાક પલાળી રાખો પછી થોડું પાણી નાખી પીસી લેવી મીઠું નાખી મિક્સ કરી લો
- 3
બટાકા ના લૂઆ ને ખીરા માં ડીપ કરી તેલ માં તળી લો સર્વ કરવા માટે વડા રાખી તેની ઉપર દહીં આંબલી ખજુર ની ચટણી સેવ જીરૂં પાઉડર સેવ નાખી સર્વ કરો
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
મિત્રો ઉનાળો આવી ગ્યો છે.તેમા દહીં વડા ખવા ની ખુબજ મજા આવે છે.#GA4#Week25 Bhavita Mukeshbhai Solanki -
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ ના સ્ટફ્ડ દહીં વડા (Bread Stuffed Dahi Vada Recipe In Gujarati)
આમ જોવા જાવ તો મોટા ભાગે દાળ ના દહીં વડા બનાવવામાં આવે છે . પણ મેં બ્રેડ ના દહીં વડા બનાવ્યા છે . આ દહીં વડા નો ઓઇલ અને નો ફાયર બનાવ્યા છે .મારા ઘર માં બધા ને ગમ્યા આશા છે તમને પણ ગમશે .#GA4#Week25Dahi Vada Rekha Ramchandani -
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
દહીં વડા ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે ને નાના મોટા બધાં ને ભાવે છે Pina Mandaliya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14689944
ટિપ્પણીઓ (4)