સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)

Sejal Patel
Sejal Patel @cook_28435610
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ સરગવો
  2. ૨ ચમચીલાલ મરચુ
  3. ચપટીહળદર
  4. ૧ ચમચીખાંડ
  5. મીઠુ સવાદઅનુસાર
  6. ૩ કપછાસ
  7. ૧ ચમચો ચણાનો લોટ
  8. ૨ ચમચીતેલ
  9. ૧ નાની ચમચીરાઈ
  10. ૧ નાની ચમચીજીરુ
  11. ચપટીહીંગ
  12. ૪થી ૫ લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સરગવાને ઘોઈ કુકરમા બાફવા મુકો ૨ સીટી વગાડવી

  2. 2

    છાસ મા લોટ નાખી મીક્ષ કરી તૈયાર રાખો

  3. 3

    એક પેનમા તેલ મુકી રાઈ જીરુ લીમડો હીંગ નાખો

  4. 4

    પછી છાસ નાખી બઘુ મીક્ષ કરી લો તેમા બઘો મસાલો નાખી પછી સરગવો નાખી ઘટ્ થાય તયાસુઘી રાખવુ

  5. 5
  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Patel
Sejal Patel @cook_28435610
પર

Similar Recipes