રવા મસાલા ઢોસા (Rava Masala Dosa Recipe In Gujarati)

રવા મસાલા ઢોસા (Rava Masala Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બેટર ની બધી જ સામ્ગી્ લો.હવે પેન માં તેલ મુકી જીરા નો વગાર કરી તેમાં આદુ મરચા ની પેસ્ટ સાંતળો.
- 2
હવે તેમાં ડુંગળી ઉમેરી તેને 2-3 મિનિટ કુક કરી લો.ત્યાર બાદ તેનેબેટર માં ઉમેરી થોડી છાશ અને પાણી ઉમેરી બેટર રેડી કરી20 મિનિટ રેસ્ટ આપો.
- 3
હવેપેન માં તેલલઇ તેમાં ગાજર,બીટ,કેપ્સિકમ ઉમેરી 3-4 મિનિટ કુક કરો.હવે તેમાં મીઠુ ઉમેરી મેગી મસાલા પેકેટ ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી લો.
- 4
હવે પેન પર ઘી મુકી ગરમ કરો.તેના પર ઢોસા નું બેટર પાથરો.બેટર ખુબ પતલુ હોવાથી પરફેકટ ગોળ શેપ આવશે નહીં.1-2 ચમચા બેટર પાથરવું.
- 5
હવેતેના પર ઘી મુકી ચમચી સ્ટફિંગ પાથરો. ઢોસોનીચેથી કિ્સ્પી થાય એટલેફોલ્ડ કરી લો.
- 6
તૈયાર છે રવા મસાલા ઢોસા.ગરમા ગરમ રેડ ડુંગળી ની તીખી ચટણી અને નારીયેળ ની ચટણી સાથે સવઁ કરો.
- 7
ડુંગળી ની રેડ ચટણી: પેન માં તેલ મુકી તેમાં સમારેલી ડુંગળી,6-7 લીમડા ના પાન,2-3આખા લાલ મરચા નાંખી મીઠુ ઉમેરી 5મિનિટ કુક કરો.
- 8
ત્યાર બાદ તેને ઠંડું કરી મિક્સર માં ક્શ કરી લો.તૈયાર છે ડુંગળી ની રેડ સ્પાઇસી ચટણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati#cookpadindia રવા ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સાદા રવા ઢોસા, મસાલા રવા ઢોસા, મૈસુર રવા ઢોસા વગેરે અનેક પ્રકારના રવા ઢોસા બનાવી શકાય. મેં આજે સાદા રવા ઢોસા બનાવ્યા છે. આ ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
બીટ નેટ મસાલા ઢોસા (Beetroot Net Rava Masala Dosa Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન ફૂડ આમતો બધાને ભાવે જ પણ એમાં ઢોસા સૌથી પ્રિય હોય છે. આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે ઘણી બધી જાતના ઢોસા મેનુમાં હોય છે. એમાં એક રવા ઢોસા પણ હોય છે. આ રવા ઢોસા બનાવવા માટે આથો લાવવાની જરૂર પડતી નથી અને ઇન્સ્ટન્ટ પણ બની જાય છે. એટલે જે લોકો આથાવાળું ન ખાતા હોય તો તેમની માટે આ રવા ઢોસા શ્રેષ્ઠ વિકલ્પ છે. રવા ઢોસા એ રેગ્યુલર ઢોસા જેટલા જ સ્વાદિષ્ટ લાગે છે.મેં આજે બીટરૂટ નેટ રવા મસાલા ઢોસા બનાવ્યા છે. આ ઢોસા જાળી વાળા હોય છે જે દેખાવે તો સરસ લાગે જ છે પણ સાથે સ્વાદમાં પણ સ્વાદીષ્ટ લાગે છે. તમે સવારે નાસ્તામાં પણ આ રવા ઢોસા બનાવી શકો છો.#EB#MRC#ravadosa#beetdosa#netdosa#pinkdosa#beetnetmasaladosa#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa Recipe In Gujarati)
મારી મમ્મી ને રવા મસાલા ઢોસા ખૂબ જ ભાવે છે એટલે એના માટે મેં સ્પેશિયલી મધર્સ ડે ના દિવસે રવા ઢોસા બનાવ્યા છે.#મોમ Charmi Shah -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#RavaDosaરવા ઢોસા બહુ જ ફટાફટ બને છે એન્ડ બહુ પ્રેપરેશન ની જરૂર નઈ પડતી. તમે એને નાસ્તા કે ફુલ મિલ તરીકે લઇ શકો છો. Vijyeta Gohil -
ઇન્સ્ટન્ટ રવા મસાલા ઢોસા (Instant Rava Masala Dosa Recipe in Guj
#GA4#Week25 સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં પણ ઢોસા તો બહુ બધા ના પ્રિય હોય છે. આમ તો આપણે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે ઘણી બધી અલગ અલગ જાત ના ઢોસા મેનુ માં હોય છે. એમાં એક રવા ઢોસા પણ હોય છે. આ રવા ઢોસા બનાવવા માટે આથો લાવવાની જરૂર પડતી નથી અને વડી આ ઇન્સ્ટન્ટ પણ બની જાય છે. એટલે જે લોકો આથા વાળું ના ખાતા હોય તેમની માટે આ રવા ઢોસા એ બેસ્ટ ઓપ્શન છે. રવા ઢોસા પણ રેગ્યુલર ઢોસા જેટલા જ સ્વાદિષ્ટ લાગે છે. મેં અહીંયા મસાલા રવા ઢોસા બનાવ્યા છે તમે ઈચ્છો તો તેમાં બટાકા નો મસાલો ભરી ને પણ રવા ઢોસા બનાવી શકો છો. આ ઢોસા જાળી વાળા હોય છે. પણ સ્વાદ માં બહુ જ સરસ લાગે છે. તમે સવારે નાસ્તા માં પણ ફટાફટ આ મસાલા રવા ઢોસા બનાવી શકો છો અને તેને કોઈ પણ ચટણી સાથે પીરસી શકો છો. મેં અહીં આ મસાલા રવા ઢોસા ને કોકનટ ચટણી અને શંભર સાથે સર્વ કર્યું છે. Daxa Parmar -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB #Week13 #Rava_Dosa#કેરેટ_ઓનિયન_રવા_ઢોસા #રવાઢોસા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ ઢોસા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે, ઝટપટ બની જાય એવા ઇન્સ્ટન્ટ છે.. Manisha Sampat -
ફુદીના રવા ઢોસા (Pudina Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25 રવા ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સાદા રવા ઢોસા, મસાલા રવા ઢોસા, મૈસુર રવા ઢોસા વગેરે અનેક પ્રકારના રવા ઢોસા બનાવી શકાય. મેં આજે ફુદીનાવાળા રવા ઢોસા બનાવ્યા છે. જેમાં મેં ઝીણો સમારેલો ફુદીનો અને ફુદીના ની ચટણી નો ઉપયોગ કર્યો છે. આ ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#RavaDosaરવા ઢોસા એ સાઉથ ઇન્ડિયન famous આઈટમ છે. ઓછી વસ્તુઓમાં થી બનતા અને જલ્દી બનતા ઢોસા રવા ઢોસા છે. આજે મેં રવા ઢોસા બનાવ્યા છે Jyoti Shah -
-
-
મગદાળ અચારી મસાલા બન ઢોસા (Moongdal Achari Masala Bun Dosa Recipe In Gujarati)
#EB મગની દાળના અચારી મસાલા બન ઢોસા. લાઇટ અને હેલ્ધી... Sonal Suva -
-
રવા ઢોસા(Rava Dosa recipe in Gujarati)
રવા ઢોસા બનાવાના બહુ ઈઝી છે ફટાફટ બની ભી જાય છે#GA4#week3 Deepika Goraya -
ટોમેટો ચટણી ઢોંસા (Tomato Chutney Dosa Recipe In Gujarati)
#GA4#week2#Fenugreekઢોસા એ સાઉથ ઇન્ડિયનની પ્રખ્યાત વાનગી છે પણ ઢોસા ઘણીવાર બનાવતા બનાવતા બહુ મિસ્ટેક થઈ જાય છે .તો તેમાં એક સિક્રેટ ઉમેરવાથી તેમાં હોટલ જેવો સ્વાદ આવે છે મેથીના દાણા ઉમેરવાથી ઢોસા ક્રિસ્પી અને બહુ ટેસ્ટી બને છે. Pinky Jain -
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa recipe in Gujarati)
#આલુ#goldenapron3#week21#dosaઆ ઢોસા બનાવવા માટે ન તો દાળ અને ચોખા પલાળવા ની જરૂર છે અને ન તો આથો લાવવાની પણ જરૂર નથી.તરત જ રવા નું ખીરુ બનાવી ને ઢોસા ઉતારી લેવા.તો કોઈવાર શાક બનાવવા ની કન્ફ્યુઝન હોય તો આ ઢોસા બનાવી શકો છો. Sachi Sanket Naik -
-
જીની રોલ ઢોસા(Jini roll dosa recipe in Gujarati)
#TT3જીની ઢોસા આમ તો મુંબઈનું સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. પરંતુ હવે તો બધા ઘરે બનાવતા થઈ ગયા છે. jini dosa બનાવવામાં ખૂબ સરળ છે. તેમાં વધારે પડતો શાકભાજી અને ચીઝનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. Hetal Vithlani -
રવા જીની ઢોસા (Rava Jini Dosa Recipe In Gujarati)
#EB#week13Rava jini dhosha in 2 way cheesy n spicyઢોસા લગભગ દરેક ઘર માં બધા ને ભાવતા જ હોય છે અને રવા ઢોસા તો ખીરા ને આથો આવવા દેવાની કોઈપણ ઝંઝટ વગર ફટાફટ રેડી કરી શકાય છે અને એમા જો ચીઝી ઢોસા હોય તો બાળકો એને ખુબ જ પસંદ કરે છે અને મોટા લોકો સ્પાઇસી ઢોસા પસંદ કરે છે તેથી જ અહી મે અમદાવાદ ના માણેક ચોક ના ફેમસ જીની ઢોસા ની ચીઝી ઢોસા અને સ્પાઈસી ઢોસા એમ બંને પ્રકારના ઢોસા ની રેસીપી અહી શેર કરી છે sonal hitesh panchal -
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13Rava Dosaરવા ઢોસા ને જારી ઢોસા પણ કહેવામાં આવે છે Rinku Bhut -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBWeek14રવા નો હાંડવો બનાવવો સરળ હોય છે, તેમાં વેજીટેબલ ઉમેરવાથી હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati)
આ ઢોસા મારા ફેવરિટ. ચીઝ અને સાથે પિત્ઝા જેવો ટેસ્ટ સાથે ઢોસા નો ક્રિસ્પીનેસ. ખાવાની મજા જ અલગ.#GA4#Week14#Cabbage Shreya Desai -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC ચોમાસા ની સીઝન માં ચટાકેદાર જમવાનું વધારે મન થાય છે.એવી જ એક વાનગી છે મસાલા ઢોસા.. ઇન્સ્ટન્ટ બની જાય અને સ્વાદ માં પણ લાજવાબ હોય એવા ઢોસા બનાવવા નો વિકલ્પ છે રવા ઢોસા..તો આજે અહીંયા હું રવા ના ક્રિસ્પી ઢોસા ની રેસીપી શેયર કરું છું. Varsha Dave -
જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati)
#GA4#Week3Lockdown પહેલા અમે યોગના ગ્રુપમાંથી ઢોસા ખાવા ગયેલા ત્યારે પહેલીવાર આ ઢોસા ખાધા હતા.પણ ત્યારે ઢોસા નું ઓપરેશન કરેલું નહીં એટલે ખ્યાલ ન આવ્યો કે કેમ બનાવાય પણ ટેસ્ટ બહુ સારો હતો, એ ઘણા વખત બાદ શ્વેતા દી પાસેથી શીખી અને બનાવ્યા બહુ મસ્ત બન્યા છે. મારા દીકરાને બહુ જ ભા... થેન્ક્યુ શ્વેતા દી..... Sonal Karia -
-
રવા ઢોસા (Rava Dosa Recipe in Gujarati)
રવા ઢોસા બનાવાના બહુ ઈઝી છે ફટાફટ બની ભી જાય છે#GA4#week3 Deepika Goraya -
ચીઝ ગાર્લીક રવા ઢોસા (Cheese Garlic Rava Dosa Recipe in Gujarati)
#GA4#Week25#ravadosa Bindiya Prajapati -
ચીઝ રવા ઢોસા(Cheese Rava Dosa Recipe in GujArati)
#week17 #GA4 #ચીઝ ખૂબ જ જ્ડ્પ થી બનતા ને હેલ્થી રવા ઢોસા મોટા ને બાળકો બધા ને પસંદ આવે છે bhavna M
More Recipes
ટિપ્પણીઓ (5)