મેક્સિકન ટોર્ટીલા રોટી (Maxican Tortilla Roti Recipe In Gujarati)

Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
Vadodara

મેક્સિકન ટોર્ટીલા રોટી (Maxican Tortilla Roti Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કટોરીમેંદો
  2. 1 કટોરીઘઉં નો લોટ
  3. 1 કટોરીદૂધ
  4. 1 ચમચીચીલીફલેક્સ
  5. મીઠું
  6. 2 ચમચીતેલ
  7. ચપટીઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બન્ને લોટ મિક્સ કરી ને એમ મીઠું અને તેલ ઉમેરી મિક્સ કરી લો

  2. 2

    ત્યારબાદ એમ ચીલીફલેક્સ અને ઓરેગાનો નાખી ને દુધ ની લોટ બાંધો.

  3. 3

    લોટ બવ ઢીલો ના બાંધવો પરાઠા જેવો બાંધવો. લોટ ને 10 મિનીટ રેસ્ટ આપવો

  4. 4

    10 મિનિટ પછી એમાંથી મોટી સાઈઝ નો લુવો લઈ ને મોટી ને પતલી રોટલી વની લેવી. તવી પર તેલ કે બટર લગાવ્યા વિના જ આછી પાતરી સેકવી.

  5. 5

    આ રોટી નો ઉપયોગ મેક્સિકન રેપ બનાવા કરવા માં આવે છે. તો ત્યાર છે ટોર્ટીલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
પર
Vadodara
you can watch my videos at my youtube channel 💥 kanzariya's kitchen💥
વધુ વાંચો

Similar Recipes