ગાર્લિક બટર તંદૂરી મિસ્સી રોટી (Garlic Butter Tandoori Missi Roti Recipe In Gujarati)

Urmi Desai @Urmi_Desai
ગાર્લિક બટર તંદૂરી મિસ્સી રોટી (Garlic Butter Tandoori Missi Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 2
હવે લોટ બાંધી તેલ લગાવી 15 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.
- 3
હવે લુઆ કરી લોટ લઈ વણી લો. હવે લીલું લસણ ઉમેરીને ફરીથી બે વેલણ લગાવી દો.
- 4
હવે લોખંડની તવી ગરમ થાય એટલે રોટી એક બાજુ પાણી લગાડી તવી પર મૂકો. 2 થી 3 મિનિટ બાદ બબલ્સ થાય એટલે
- 5
તવી ઊંધી કરી રોટી શેકી લો.
- 6
હવે બટર લગાવી દો. તૈયાર છે મિસ્સી રોટી જે બુંદી રાઇતું, અથાણું કે ગ્રેવી વાળી સબ્જી સાથે સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તંદુરી મિસ્સી રોટી (Tandoori Missi roti recipe in Gujarati)
#FFC4#week4#cookpadgujarati#cookpadindia#cookpad અલગ-અલગ પ્રકારના ingredients માંથી અલગ અલગ પ્રકારની રોટી બનાવી શકાય છે. મેં આજે મિસ્સી રોટી બનાવી છે જે ચણાના લોટ અને ઘઉંના લોટ માંથી બને છે. ચણાના લોટ એટલે કે બેસન માંથી આ રોટી બનતી હોવાથી આ રોટીને બેસન રોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચણાનો લોટ આ રોટીને થોડો ક્રન્ચી અને ક્રિસ્પી ટેસ્ટ આપે છે. આ રોટીને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં ડુંગળી, કોથમીર અને બીજા સ્પાઈસ પણ ઉમેરવામાં આવે છે. મિસ્સી રોટી એક નોર્થ ઇન્ડિયન સ્પેશિયાલિટી છે. નોર્થ ઇન્ડિયાના ઘણા બધા ઘરો માં આ રોટી દરરોજ બનાવવામાં આવે છે. આ રોટી ચા કે કોફી સાથે નાસ્તામાં કે પછી લંચ કે ડિનર સમયે કોઈ પણ સબ્જી સાથે સર્વ કરી શકાય. તો ચાલો જોઈએ નોર્થ ઇન્ડિયાની ફેમસ એવી આ ક્રિસ્પી અને ટેસ્ટી રોટી કઈ રીતે બને છે. Asmita Rupani -
તંદુરી મિસ્સી રોટી (Tandoori missi roti recipe in Gujarati)
પંજાબી અને રાજસ્થાની લોકો દ્વારા બનાવવામાં આવતી મિસ્સી રોટી ઘઉં ના અને ચણાના લોટ ને ભેગો કરીને બનાવવામાં આવે છે. ઘઉં અને ચણા ના લોટ નું માપ દરેક લોકો અલગ-અલગ રીતે લેવાનું પસંદ કરતા હોય છે. સૂકા અને લીલા મસાલાથી ભરપુર આ રોટી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. નાસ્તામાં ચા, કોફી, અથાણા અને દહીં સાથે પીરસી શકાય અથવા તો લંચ કે ડિનરમાં કોઈપણ પ્રકારની સબ્જી સાથે પણ પીરસવા માં આવે છે.#FFC4#cookpadindia#cookpad_gu spicequeen -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
નાન રોટી રેસીપી ચેલેન્જ#NRC : મીસ્સી રોટી મિસ્સી રોટી એ પંજાબી રેસીપી છે જે પંજાબી લોકો બનાવતા હોય છે. તો આજે મેં પણ મિસ્સી રોટી બનાવી . જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે. Sonal Modha -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#FFC4#Week4#Cookpadgujarati#Cookpadindia#Cookpad# ફૂડ ફેસ્ટિવલ-4 રેસ્ટોરન્ટ સ્ટાઇલ માખણ સાથે મિસ્સી રોટી Ramaben Joshi -
-
તંદૂરી બટર રોટી (Tandoori Butter Roti Recipe In Gujarati)
#GA4#Week25#Coopadgujrati#CookpadIndiaRoti ઈનસ્ટન્ટ તંદૂરી બટર રોટી બનાવી છે તેમાં મેં ઈસ્ટ, બેકિંગ પાઉડર કે બેકિંગ સોડા વગર ફક્ત મલાઈ અને દહીં નો ઉપયોગ કરીને બનાવી છે. એકદમ સોફ્ટ બની છે. તેને મેં પંજાબી સબજી સાથે સર્વ કરી છે. Janki K Mer -
ફુદીના તંદૂરી બટર રોટી (Fudina Tandoori Butter Roti Rec in Guj)
#goldenapron3 #week_23 #Pudina#માઇઇબુક #પોસ્ટ_૧૪ફુદીનો મારો મનપસંદ છે. ચા પણ રોજ ફુદીનાવાળી જ પીઉં છું. તો આજે ફુદીના પાન કોથમીર અને સીઝનીંગ મસાલો સ્ટફીંગ વડે તંદૂરી રોટી બનાવી છે પાલક પનીર સાથે. Urmi Desai -
તંદૂરી બટર રોટી (Tandoori Butter Roti Recipe In Gujarati)
#GA4#Week25#Rotiબટર રોટી ખૂબ જ ઝડપથી બની જાય છે પંજાબી શાક સાથે બટર રોટી ખાવાની ખૂબ મજા આવે છે Miti Mankad -
બટર ગાર્લિક તંદૂરી રોટી (Butter Garlic Tandoori Roti Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ આપણા ઇન્ડિયન કુસીનમાં જોઈએ તો રોટીની એકદમ અલગ જ ઘણી વેરાઈટી મળી આવે છે તો અહીં આજે મેં બટર ગાર્લિક તંદૂરી રોટી ની રેસીપી શેર કરી છે તે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે#nidhijayvinda#cookwellchef#CJM#week2#cookpadindia Nidhi Jay Vinda -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#NRCસામાન્ય રીતે આ રોટી શિયાળામાં કે વરસાદ ની સીઝનમાં ખવાય છે કારણકે આ રોટી માં ચણાનો લોટ ભારોભાર હોવાથી શરદી-કફમાં રાહત આપે છે. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ઠંડી પણ ખૂબ પડે અને ચોમાસામાં વરસાદ અને કરા પડતા હોય ત્યારે ગરમાગરમ ઘી કે માખણ વાળી મસાલા મિસ્સી રોટી માં તો શાકની પણ જરૂર ન પડે.. Dr. Pushpa Dixit -
-
મસાલા મિસ્સી રોટી (Masala Missi Roti Recipe In Gujarati)
#FFC4Food Festival Week 4આજે મિસ્સી રોટી બનાવી છે. આ રોટી તાવડી પર, લોઢી પર કે ચુલામાં શેકીને બનાવી શકાય.સામાન્ય રીતે આ રોટી શિયાળામાં કે વરસાદ ની સીઝનમાં ખવાય છે કારણકે આ રોટી માં ચણાનો લોટ ભારોભાર હોવાથી શરદી-કફમાં રાહત આપે છે. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ઠંડી પણ ખૂબ પડે અને ચોમાસામાં વરસાદ અને કરા પડતા હોય ત્યારે ગરમાગરમ ઘી કે માખણ વાળી મસાલા મિસ્સી રોટી માં તો શાકની પણ જરૂર ન પડે.. મોટો મગ કે ગ્લાસ ભરી ચા અને મિસ્સી રોટી સાથે ચટાકેદાર ખાટુ-તીખું અથાણું.. વાહ શું જમાવટ બાકી.. બાળપણ નાં દિવસો જ યાદ આવી ગયા.. દાદી-નાની બનાવી આપતાં અને અમે રજાઈ ઓઢીને રોલ વાળીને ખાતાં. Dr. Pushpa Dixit -
મીસ્સી રોટી(Missi Roti Recipe In Gujarati)
#GA4 #Week25મિસ્સી રોટી અને કેપ્સીકમ પનીર મસાલા Neha dhanesha -
-
મીસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#AM4મિસ્સી રોટી એ પંજાબ માં બનાવાતી એક પ્રકારની રોટી છે. જે કોઈપણ ચટણી કે અથાણાં સાથે અથવા તો દહીં સાથે પણ સરસ લાગે છે. મે આ રોટી ફર્સ્ટ ટાઈમ બનાવી છે, ખુબજ સરસ બની છે. Jigna Vaghela -
ચીલી ગાર્લિક રોટી (Chili Garlic Roti Recipe In Gujarati)
#Chilly garlic roti#GA4 #Week25આ રોટી માં લોટ બાંધવાની જરૂર નથી હોતી, ઇન્સ્ટન્ટ બની જાય છે, એકદમ સોફ્ટ અને ટેસ્ટી હોય છે જે અથાણું, ચટણી, રૂટીન શાક કે કોઈ પણ પંજાબી શક જોડે ખૂબ જ સરસ લાગે છે. મારો સન તો એમજ ખાઈ જાય છે... Kinjal Shah -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
પંજાબી સ્ટાઈલથોડું મે અલગ રીતે જ બનાવી છેમસ્ત બની છે#AM4#roti#missiroti chef Nidhi Bole -
-
મિસ્સી રોટી(Missi Roti recipe in Gujarati)(Jain)
#FFC4#WEEK4#MISSI_ROTI#RAJASTHANI#ROTI#INDIAN_BREAD#COOKPADINDIA#COOKPADGUJRATI ભારતના જુદા જુદા પ્રાંતમાં મુખ્ય ખોરાક તરીકે પ્રખ્યાત રોટલી જુદા જુદા પ્રકારે બનતી હોય છે. તેના ધાન્ય અને બનાવવાની પદ્ધતિમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. રાજસ્થાની પ્રખ્યાત missi roti ચણાનો લોટ ઘઉંનો લોટ માં કેટલાક મસાલા ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. આ રોટલી થોડી મસાલેદાર બનતી હોવાથી અથાણું, દહીં, રાયતા વગેરે સાથે પણ સરસ લાગે છે. શાકની બહુ જરૂર પડતી નથી. Shweta Shah -
-
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#GA4#Week25મિસી રોટીઆ એક ઉત્તર ભારતની વિશેષ વાનગી છે. તેને બહુ અલગ અલગ રીતે બનાવે છે.આમાં સૌથી મોટો ભાગ બેસનનો હોય છે બેસનમાં બધા મસાલા નખાય છે. કોઈ તેને રોટલીના જેમ ફુલકો કરે છે તો કોઈ ભાખરીના જેમ શકે છે. Deepa Patel -
-
મિસ્સી રોટી (Missi roti recipe in Gujarati)
#AM4મિસ્સી રોટી પંજાબમાં બનતી એક રોટી નો પ્રકાર છે. તેમાં ચણાનો લોટ નો ઉપયોગ અથવા બાફેલી ચણાની દાળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેની ઉપર ભરપૂર ઘી લગાવવામાં આવે છે ્ તેથી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને કોઈપણ દાળ, શાક અથવા આપણા સાથે સાથે પીરસી શકાય. Hetal Vithlani -
તંદૂરી રોટી (Tanduri Roti Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૮#સુપરશેફ2#cookpadindiaપંજાબી સબ્જી કે દાળ સાથે તંદૂરી રોટી ખાવાની મજા જ અલગ હોય છે. પરંતુ તંદૂર વિના તંદૂરી રોટી બનાવવાનું શક્ય નથી લાગતું. પણ હું તમને ઘરે તંદૂર વિના જ તંદૂરી રોટી બનાવવાની સરળ રીત.તંદૂરી રોટી દાળ ફ્રાય અથવા કોઇપણ ગ્રેવી વાળા શાક સાથે પિરસવામાં આવે છે. Komal Khatwani -
મીસ્સી રોટી(Missi Roti Recipe In Gujarati)
પંજાબી મીસી રોટી જે આખા ઘઉંનો લોટ, ચણાનો લોટ અને મસાલાઓથી બનાવવામાં આવે છે.આમાં ને પાલક,કોથમીર,ઉમેરી રોટી ને વધુ હેલ્થી બનાવી છે.જે બાળકો ને ના ભાવતું હોય તો તેને આવી રીતે બનાવી ને આપી શકાય.#GA4#Week25#Roti Nidhi Sanghvi -
તંદુરી રોટી (Tandoori roti recipe in Gujarati)
તંદુરી રોટી તંદુર માં બનાવતી પંજાબી રોટી નો પ્રકાર છે જે કોઈ પણ પંજાબી સબ્જી કે દાલ સાથે ખૂબજ સરસ લાગે છે. આપણે ઘરે ગેસ પર પણ બહાર જેવી રોટી આસાની થી બનાવી શકીએ છીએ.#NRC#cookpadindia#cookpad_gu spicequeen -
-
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
મિસ્સી રોટી એ રાજસ્થાની અને પંજાબી રોટી એમ બે રીતે પ્રચલિત છે Neepa Shah -
-
મીસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
રાજસ્થાની મીસી રોટી ટેસ્ટ માં બહુજ સરસ લાગે છે અને હેલ્થી પણ બહુજ છે. મીસી રોટી એક બેકફાસ્ટ વાનગી છે જે અથાણું અથવા દહીં સાથે સર્વ થાય છે.#FFC4 Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14684332
ટિપ્પણીઓ (9)