ઓટ્સ રવા ઢોંસા (Oats Rava Dosa Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
Gujarat

#GA4
#Week25
#ravadosa
કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન-બીથી ભરપુર ઓટ્સ તમારી નર્વસ સિસ્ટમ માટે ખુબ જ ફાયદાકારક છે. તે તમને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.
ઓટ્સમાં મળી આવતા ઇનોઝિટોલ લોહીમાં ફેટના સ્તરને નિયંત્રિત કરે છે અને તેને વધવા દેતા નથી. તે શરીરમાં રહેલી વધારાની ચરબીને પણ ઘટાડે છે.કેન્સરથી બચવા માટે ઓટ્સનો પ્રયોગ કરાય છે. તેના પ્રયોગથી હ્રદયરોગનો ખતરો પણ ઘટે છે કેમકે તે હ્રદયની ધમનીઓમાં ચરબીને જમા થતા રોકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 3/4 કપસેકેલા ઓટ્સ નો પાઉડર
  2. 1/2 કપચોખા નો લોટ
  3. 1/4 કપરવો
  4. 1 tspજીરું
  5. 1 tspઆદુ મરચા ની પેસ્ટ
  6. 1ડુંગળી જીણી કાપેલી
  7. 1 tspમીઠાં લીમડા ના પાન બારીક કાપેલા
  8. 1 tspકોથમીર
  9. 1 tspમરી નો ભૂકો
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 2.5 કપપાણી
  12. શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઓટ્સ ને સેકી લો. ઠંડુ થાય પછી મિક્સર માં ભૂકો કરી લો.પછી તેમાં માપ પ્રમાણે ચોખા નો લોટ અને રવો ઉમેરો.

  2. 2

    હવે તેમાં માપ પ્રમાણે જીરું, કાપેલી ડુંગળી જીણી, જીનો સમારેલો મીઠો લીમડો, જીણી સમારેલી કોથમીર, મીઠું, મરી નો ભૂકો, આદુ મરચા ની પેસ્ટ નાખી બધું મિક્સ કરયા બાદ તેમાં માપ મુજબ પાણી ઉમેરી મિક્સ કરી 20 મિનિટ માટે રેસ્ટ આપવા side પર મૂકી દો.

  3. 3

    તવા ને એકદમ ગરમ કરી તેના પર વાટકી વડે ખીરું લઇ સહેજ ઉપર થી રેડી તેલ લગાવી શેકી લો.ચટણી અને સંભાર જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
પર
Gujarat
cooking is my hobby 😋😊
વધુ વાંચો

Similar Recipes