ગાર્લિક વ્હીટ પરોઠા (Garlic Wheat Paratha Recipe In Gujarati)

Nisha Parmar
Nisha Parmar @nisha_25

ગાર્લિક વ્હીટ પરોઠા (Garlic Wheat Paratha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૧ લોકો
  1. ૧૦૦ ગ્રામ ઘઉં નો લોટ
  2. ૧ ચમચીરવો
  3. ૧ ચમચીવાટેલું લસણ
  4. ૧ ચમચો કાપેલી મેથી કે પાલક
  5. મીઠું
  6. ૧ ચમચીબટર
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧ ચમચીતેલ
  9. પાણી

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ મા કાપેલી પાલક અને વાટેલું લસણ લો.

  2. 2

    ત્યાર બાદ એમાં ઘઉં નો લોટ,રવો,મીઠું, હળદર,મીઠું,બટર ઉમેરો.એમાં જરૂર મુજબ પાણી ઉમેરો અને આ મિશ્રણ ને બરાબર એકરસ કરી લો.મિશ્રણ બહુ જાદુ ક પાતળું નહિ રાખવું.ઈડલી ના બેટર જેવું રાખવું.

  3. 3

    એક નોન સ્ટિક પેન લઈ એમાં આ મિશ્રણ પાથરી લો અને એક બાજુ ચડે એટલે પલટાવી ને બીજી બાજુ દબાવીને સેકી લો.અને સોસ અને ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Parmar
Nisha Parmar @nisha_25
પર

Similar Recipes