ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)

Shital Manek
Shital Manek @cook_26389728
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 300 ગ્રામઘઉં નો લોટ
  2. 1 ચમચી તેલ
  3. 3/4 કપપાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ઘઉં ના લોટ મા 3/4 ટી. સ્પૂન તેલ નાખો.

  2. 2

    પાણી જરુર પ્રમાણે નાખો. લગભગ3/4 કપ પાણી જોઇસે.

  3. 3

    લોટ બંધાઈ જાય એટલે 1/4 ટ્સપ તેલ નાખી લોટ મસરિ લો.. લોટ ના નાના ગોળ ગૉરના કરી લો.

  4. 4

    હવે લોટ ની ગોળ રોટલી વણી લો.રોટલી ને ગરમ તાવડી મા મીડીયમ તાપ ઉપર સેકો.

  5. 5

    એક સાઈડ 2 મિનિટ સુધી સેકી,બિઝી બાજુ સેકો.

  6. 6

    બિઝી સાઈડ સેકાઈ એટલે ગેસ ઉપર સેકો. મીડીયમ તાપ રાખવા થી ફુલ્કા રોટી થસે.

  7. 7

    રોટલી ને ઘી લગાવી શક,દાળ,ભાત સાથે પીરસો. ગુજરતી ઘરો મા ફુલ્કા રોટી વધારે બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Manek
Shital Manek @cook_26389728
પર

Similar Recipes