રાજસ્થાની ટિક્કર પરાઠા (Rajasthani Tikkar Paratha Recipe In Gujarati)

Alpa Pandya @Alpa_Kitchen_Studio
રાજસ્થાની ટિક્કર પરાઠા (Rajasthani Tikkar Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં મકાઈ નો લોટ, ઘઉં નો લોટ,ચણા નો લોટ,ઝીણી સમારેલી ડુંગળી,ઝીણું સમારેલા ટામેટાં,વાટેલું લસણ,વાટેલા આદું મરચાં, લાલ મરચું પાઉડર,હળદર,અથાણા નો મસાલો,સમારેલા લીલા ધાણા અને ઓગાળેલું ઘી (મોંણ) ઉમેરી બધુ બરાબર મીક્સ કરી લોટ બાંધી લેવો.જરૂર લાગે તો પાણી ઉમેરો.
- 2
- 3
તેલ વાળો હાથ કરી લોટ માં થી લુઓ બનાવી ઘઉં ના લોટ નું અટામન લઈ તેના પરાઠા વણી લેવા.(રોટલી થી જાડું) તેમાં ઉપર બી વગર ના ટામેટાં અને સમારેલા લીલા ધાણા ભભરાવી હલકા હાથ થી વેલણ થી વણી લેવું.
- 4
પછી તેને તવા ઉપર તેલ થી ગ્રીસ કરી ટામેટાં અને ધાણા લગાવેલી સાઈડ ઉપર રાખવી પછી બન્ને બાજુ તેલ લગાવી તેને શેકી લેવું.તો તૈયાર છે ટેસ્ટી ટિક્કર પરાઠા. આવી જાવ જમવા.તેને ગરમ ગરમ દહીં સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#GA4 #Week25 #Rajasthani (રાજસ્થાની) Ridhi Vasant -
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)
પકરવઠા#GA4#Week24 Garlic આ પરાઠા દહીં કે રાયતા સાથે મઝા આવે છે.તે નાસ્તા માં કે ડિનર માં પણ ખાઈ શકાય છે.ખૂબ જ ટેસ્ટી લાગે છે. Alpa Pandya -
રાજસ્થાની ટિક્કર રોટી (Rajasthani Tikkar Roti Recipe In Gujarati)
#GA4#Week25#rajestaniroti આ ટીકર રોટી a રોટલી નું વેરિયેશન છે. રાજસ્થાની ની ફેમસ રોટી છે....અને મારા ઘરે પણ આચાર અનેદહી સાથે બધાને ખુબ જ ભાવિ.... Dhara Jani -
મુઘલાઈ પનીર પરાઠા (Mughlai Stuffed Paratha Recipe In Gujarati)
#AM4 મુઘલાઈ પરાઠા એ બંગાળ નું સ્ટ્રીટ ફૂડ છે.મુઘલો નું સામ્રાજ્ય હતું ત્યારે આ પરાઠા રોયલ ફેમિલી માં અલગ અલગ રીતે બનતા હતા. જેવા કે વેજ, નોનવેજ પનીર,મવા ના અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરી ને.આજે મેં પનિર્વનો ઉપયોગ કરી ને બનાવ્યા ટેસ્ટ બહુજ સરસ થયો . Alpa Pandya -
ગાર્લિક લચ્છા પરાઠા(Garlic Lachha paratha recipe in gujarati)
#સુપરશેફ3#Monsoon special#breakfast#parathas અત્યારના સમય માં ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરવું જરૂરી છે. લસણ પણ ઈમ્યૂન સિસ્ટમ ને બુસ્ટ કરે છે. પરાઠા ઘણી બધી રીતે બનતા હોય છે મે અહીંયા લસણના પરાઠા બનાવ્યા છે જે હેલ્થ માટે પણ સારા છે ખાવામાં ટેસ્ટી લાગે છે. ચા સાથે કે દહીં સાથે પણ લઈ શકાય. બનાવવા માં એકદમ સરળ છે. Mitu Makwana (Falguni) -
રાજસ્થાની પંચમેળ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
#GA4#Week25રાજસ્થાની પંચમેળ દાળ બહુ જ ટેસ્ટી બને છે અને ભાત કે રોટલી સાથે પણ બહુ સારી લાગે છે. Bansi Thaker -
પ્યાઝ કચોરી (Pyaz Kachori Recipe In Gujarati)
#GA4 #Week25 #rajasthani #રાજસ્થાની #pyazkachori Nidhi Desai -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#GA4 #Week25 રાજસ્થાની કઢી આમ તો મૂળ ગુજરાતી જેવી જ હોય છે પણ તેમાં વઘાર ની જે રીત તે થોડીક અલગ રીતે હોય છે અને તેમાં મૂળ લસણ અને લીલા મરચાં વાટીને નાખવામાં આવી છે. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો જોઈએ આપણે રાજસ્થાની કઢી ની રીત. Varsha Monani -
સત્તુ પરાઠા(sattu na parotha recipe in gujarati)
#ઈસ્ટ આ પરાઠા બિહાર ના ખૂબ જ ફેમસ છે. ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
રાજસ્થાની ટિકકડ (Rajasthani Tikkad Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ...આજ હું તમારા સાથે રાજસ્થાની ટિકકડ ની રેસિપી પણ થોડા ટ્વિસ્ટ સાથે શેર કરીશ. આ એક મલ્ટી ગ્રેઇન રેસિપી છે. સાથે તેમાં આપણે શાક ભાજી નો પણ ઉપયોગ કરીશુ. Komal Dattani -
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#નોર્થ આ આલુ પરાઠા દિલ્હીના ચાંદની ચોક ગલી ના ખુબ જ ફેમસ પરાઠા છે.આ પરાઠા ઘી માં શેકવાથી ખુબ જ કિસ્પી અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
આલુ મટર સ્ટફ્ડ પાલક પરાઠા (Aloo Matar Stuffed Palak Paratha Recipe In Gujarati)
#WPR#MBR6#CWM1#Hathimasala#cookpadgujarati#Cookpadindiaઆ પરાઠા બ્રેકફાસ્ટ,લંચ કે ડિનર માં ખાઈ શકાય છે.મેં લોટ માં પાલક ની પ્યુરી નાંખી છે એટલે કલર પણ સરસ લાગે છે અને પૌષ્ટિક પણ થાય છે. Alpa Pandya -
કોલી ફ્લાવર ના પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati)
બનાવવા બહુ જ સરળ છે..આલુ પરાઠા જેમ જ..પણ સ્વાદ એકદમ અલગ અને દહીં સાથે બહુ સરસ લાગે છે.. Sangita Vyas -
રાજસ્થાની બુુંદી રાયતા (Rajasthani Boondi Raita Recipe In Gujarati)
#GA4#Week25મહેમાન આવ્યા હોય ત્યારે મિષ્ટાન ફરસાણ અને ફૂલ ડીશ બનાવયે ત્યારે સલાડ, પાપડ છાશ, અથાણા સાથે રાઇતું હોય તો એક સંપૂણૅ થાળી ની ફીલીંગ આવે. મેં પણ બનાવ્યું રાજસ્થાની ફેમસ બુંદી રાઇતું. સાઈડ ડીશ માં બહુ જ સરસ લાગે છે. Bansi Thaker -
રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati)
#GA4#week 25આ રાજસ્થાની પારંપારિક રેસીપી છે. આ રેસિપી માં રાજસ્થાની સ્ટાઈલ માં ડબલ તડકા દાળ લસણ ની ચટણી ઘઉં ના લોટ થી બનાવેલી બાટી સાથે સર્વ કર્યું છે. Juhi Shah -
સ્ટફડ પરાઠા(Stuffed paratha Recipe in Gujarati)
#GA4#week11Green Onionસ્ટફ્ડ ગ્રીન પરાઠામાર્કેટ માં લીલી ડુંગળી ખૂબ આવી ગઈ છે. ત્યારે તેમાંથી વિવિધ વાનગીઓ બનાવવા મન લલચાઈ જ જાય છે. આજે મેં લીલી ડુંગળી ના સ્ટફડ પરાઠા બનાવ્યા છે. Neeru Thakkar -
રાજસ્થાની ઓનિયન સ્ટફ પરાઠા (Rajasthani Onion Stuffed Paratha Recipe In Gujarati)
#GA4#Week25 Poonam K Gandhi -
મગ ના પરાઠા
આજે આપણે બનાવીશું મગ ના પરાઠા જે ખૂબ જ હેલ્ધી હોય છે.જ્યારે આપણને હલકી ફૂલકી ભૂખ લાગી હોય ત્યારે નાસ્તામાં મગના પરાઠા દહીં સાથે ટેસ્ટી લાગે છે. આ પરાઠા બનાવવા સરળ છે અને સહેલાઈથી બની જાય છે. ચાલો આજ ની રેસીપી મગના પરાઠા બનાવવાનું શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
ચણા પરાઠા
#ડીનરPost3જેમ આલુ પરાઠા બને એમ જ ચણા પરાઠા બનાવ્યા છે, સ્વાદ મા દહીં સાથે ખરેખર સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#Palak પરાઠા એ ઉત્તર ભારત માં બહું પ્રચલિત છે અને તેમાંય આલુ પરાઠા તો દરેક ઢાબા માં બનતા જ હોય છે તેમ પણ બટાકા નું સ્ટફિંગ અલગ અલગ રીતે થાય છે.હું પણ અલગ અલગ વેરીએસન કરી ને બનાવતી હોઉં છું.ઘઉં ના ઝીણા લોટ સાથે હું કકરો લોટ પણ વાપરું ચુ અને પરાઠા ને ઘી થી શેકુ છું જેથી તેનું પડ ક્રિસ્પી બને છે. Alpa Pandya -
રાજસ્થાની દાલબાટી (Rajasthani Dalbati Recipe In Gujarati)
દાલબાટી એ રાજસ્થાન ની વાનગી છે..જે મોટેભાગે શિયાળા માં ખાવા ની મજા આવે છે કારણ કે તે spicy હોય છે.. Stuti Vaishnav -
પનીર-કોથમીર પરાઠા #પરાઠા #paratha
પરાઠા એ આપણા ભોજન ની મુખ્ય વાનગી છે તો એને વધારે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવી તેમાં વિવધતા લાવવી એ ગૃહિણી નું કામ છે. પનીર અને કોથમીર જેવા બે મુખ્ય અને સ્વાસ્થ્યપ્રદ ઘટકો સાથે આ પરાઠા સ્વાદ માં પણ અવ્વલ છે. Deepa Rupani -
ફૂલ ગોબી પરાઠા (fool gobhi paratha recipe in Gujarati)
#રોટીસઆ પરાઠા મારા ઘરમાં બધા ને જ ખૂબ જ પસંદ છે.અને સવારે નાસ્તા માં બનાવવામાં આવે છે.દહી અને અથાણાં સાથે ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar -
આલૂ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ#post2આલૂ પરાઠા થી આપણે કોઈ અજાણ્યા નથી. ભારત ના ઉત્તરીય રાજ્યો અને ખાસ કરી ને પંજાબ માં બહુ પ્રચલિત એવા આલૂ પરાઠા, મધ્ય ભારત અને પશ્ચિમ ભારત ના અમુક વિસ્તાર માં પણ પ્રચલિત છે જ.બહુ સરળતાથી બની જતા આ પરાઠા ની રેસિપિ માં પણ ખાસ નવીનતા નથી તેમ છતાં જ્યારે ઉત્તર ભારતના ભોજન ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય? પંજાબ માં તો આલૂ પરાઠા બહુ જ ખવાય ,ખાસ કરીને સવાર ના નાસ્તામાં.. આપણે પંજાબ ને આલૂ પરાઠા ના બ્રાન્ડ એમ્બેસેડર પણ કહી શકીએ😊.આલૂ પરાઠા, દહીં, અથાણાં અને માખણ સાથે બહુ જ સરસ લાગે છે પણ ઘણા લોકોને તે કોથમીર ની ચટણી, ટોમેટો કેચપ સાથે પણ ભાવે છે. Deepa Rupani -
રાજસ્થાની ખોબા રોટી(Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25ભારત માં અલગ અલગ પ્રાંત માં અલગ અલગ રોટી બનતી જોવા મળે છે. અહીં રાજસ્થાન ની ખૂબ પ્રખ્યાત એવી ખોબા રોટી બનાવેલ છે. આ રોટી પંચમેલ દાળ કે કોઈ શાક સાથે પણ સરસ લાગે છે. Shraddha Patel -
ભેળ પૂરી પરાઠા(Bhel puri paratha recipe in gujarati)
#AM4પરાઠા કે રોટી અલગ અલગ રીત થી અલગ અલગ પ્રકાર ના બનતા હોય છે.પણ આજે મે મેં અહીં ભેળ માં વપરાતા ઘટકો માંથી સ્ટફિંગ તૈયાર કરી એક ચટપટા ટેસ્ટી પરાઠા બનાવ્યા છે.. જે બાળકો ને પણ ખૂબ ભાવે તેવા બને છે.#cookpadindia#cookpadgujarati Neeti Patel -
મગદાળ પરાઠા (Moongdal paratha recipe in Gujarati)
રાજસ્થાની મગની દાળની કચોરી બધાની ખૂબ જ પ્રિય હોય છે. એ જ રીતે મગની દાળ નું ફીલિંગ કરીને પરાઠા પણ બનાવી શકાય, જે વધારે હેલ્ધી હોય છે. બાળકો મગની દાળ અને રોટલી ખાવા કરતાં મગની દાળના પરાઠા ખાવાનું વધારે પસંદ કરે છે. આ પરાઠા અથાણું, માખણ અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WPR#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
કોબી નાં પરાઠા(Cabbage Parathas recipe in gujarati)
#goldenapron3#week7#puzzle#cabbage લગભગ દરેક વ્યક્તિ ના ઘરમાં કોબી હોયજ છે. આનું શાક ખાઈ ને છોકરાઓ કંટાળે એમ થાય કે શું બનાવીએ. તો આજે આપણે કોબી ના પરાઠા બનાવીએ. Bhavana Ramparia -
કોબીજ ના પરાઠા (cabbage paratha recipe in gujarati)
દિલ્હી માં પરાઠા ગલીમાં અનેક પ્રકારના પરાઠા અલગ અલગ combination સાથે મળે છે. અહીં કોબીજ અને ડુંગળી ના સ્ટફીગ સાથે આ સ્વાદિષ્ટ પરાઠા બનાવવામાં આવેલ છે. આ પરાઠા કાંદા વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#નોથૅ Dolly Porecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14686863
ટિપ્પણીઓ (10)