સરગવા નો સૂપ (Drumstick Soup Recipe In Gujarati)

Avani Gatha
Avani Gatha @cook_19761766

સરગવા નો સૂપ (Drumstick Soup Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામસરગવાની શીંગ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. 1/2 લીંબુ
  4. 1/2 ચમચી મરી પાઉડર
  5. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સરગવાની શીંગ ના પીસ કરી તેને બાફી લો

  2. 2

    થોડી ઠરે ને એક બાઉલમાં લઈ હાથેથી હલાવી કુચા કાઢી લો

  3. 3

    અને એમાં બ્લેન્ડર ફેરવી ક્રશ કરી લો હવે બાઉલમાં કાઢી તેમાં મીઠું સંચળ મરી પાઉડર અને લીંબુ નાખી ગરમ ગરમ સર્વ કરો આ સુપ હાડકા માટે ખૂબ જરૂરી છે

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Gatha
Avani Gatha @cook_19761766
પર

Similar Recipes