ફરાળી દહીંવડા (Farali Dahi Vada Recipe In Gujarati)

Priyanka Raichura Radia @cook_26269901
ફરાળી દહીંવડા (Farali Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને સાત થી આઠ કલાક ધોઈને પલાળી લો. બાફેલ બટાકા લો.
- 2
હવે સાબુદાણા અને બટાકાનું મિશ્રણ તૈયાર કરો. તેમાં મીઠું, મારી પાઉડર,આદુ મરચાની પેસ્ટ,ધાણાભાજી અને બીનો ભૂકો નાખો. હવે તેની ગોળી વાળીને તૈયાર કરો.
- 3
ગોળી વારી લીધા પછી તેને લોઢી પર સેલો ફ્રાય કરો. જરા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી કરો.
- 4
દહીં લો. દહીંમાં દળેલી ખાંડ અને જરૂર મુજબ મીઠું નાખવું. હવે સાબુદાણા બટેકાની પેટીસ લો. તેમાં દહીં,મરચાની ભૂકી,જીરૂનો ભૂકો અને તળેલા બી નાખો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી દહીંવડા નો ફ્રાય (Farali Dahi Vada No Fry Recipe In Gujarati)
#GA4#Week25#dahivada Dipali Dholakia -
-
-
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ દહીંવડા (Instant Dahi Vada Recipe In Gujarati)
ઇન્સ્ટન્ટ દહીવડા #KSJ #Week 1 #RB1 Bindiya Dhinoja -
-
ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
અેકાદશીનું ફરાળ અને સાબુદાણા વડાની જમાવટ... Dr. Pushpa Dixit -
ફરાળી પેટિશ (Farali Patties Recipe In Gujarati)
આ રેસિપી મેં મારાં સાસુ પાસે થી શીખી છે.. થોડી અલગ રીત થી પેટિશ બનાવી છે તો બધા જરૂર બનાવજો.. 🙏 shital Ghaghada -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#week15#ff2#fried Ferrari recipe ભેળ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.ફરાળી ભેળ પણ એવી જ ટેસ્ટી બને છે. ફરાળી ભેળ એ સામાન્ય રીતે સૂકી બને છે.જે આપણે ફરાળ માં ખાતા હોઈએ એ બધી સૂકી વસ્તુઓ,દહીં,ફરાળી લીલી ચટણી, અને કાકડી,ટામેટાં,બટાકા, ફળો ઉમેરી ને સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ ભેળ બનાવી શકાય છે. Varsha Dave -
-
-
ફરાળી રતાળું વડા (Farali Ratalu Vada Recipe In Gujarati)
#ff2ફરાળી રતાળુ વડા (farali purpalyam vada) Manisha Desai -
-
-
-
દહીંવડા ચાટ (Dahi Vada Chaat Recipe In Gujarati)
#GA4 #Week6ચાટchaatદહીંવડા એ ખૂબ જ પ્રખ્યાત ચાટ આઈટમ છે. અને આ ડીશ ઘરે પણ બહુ જ સરળ રીતે બનાવી શકાય છે.નૉર્થ ઇન્ડિયા ની પ્રખ્યાત ડીશ માં ની એક પણ દહીંવડા છે.આમ તો દહીંવડા ના વડા અડદ ની દાળ બનેલા હોય છે. હું અહી અડદ ની દાળ અને મગ ફોતરાવાળી દાળ ના મિક્સ વડા જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને સોફ્ટ પણ બને છે.જોઈ લઈએ રેસિપી. Chhatbarshweta -
-
-
ફરાળી કટલેટ (farali cutlet recipe in gujarati)
#goldenapron3#week25#માઇઇબુક#પોસ્ટ29#સુપરશેફ1 Dipti Gandhi -
-
-
ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)
#cookpadindiaશિવરાત્રી સ્પેશીયલ ફરાળી દહીં વડા Rekha Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14690459
ટિપ્પણીઓ