રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રવો, મેંદો અને ચોખા નો લોટ લઈ લો.
- 2
હવે તેમાં દહીં, આદુ મરચાની પેસ્ટ, જીરું, ધાણા ભાજી, ડુંગળી અને મીઠું નાખી બધું સારી રીતે મિક્સ કરો.પછી જરૂર મુજબ પાણી નાખી પાતળુ ખીરુ તૈયાર કરો.પછી 10-15 મિનિટ સુધી રહેવા દો.
- 3
હવે એક પેન ગરમ કરી તેમાં આ ખીરુ રેડી ઢોસુ બનાવો.ત્યારબાદ તેને બંને બાજુ ધીમા તાપે તેલ નાખી સેકી લો.
- 4
તૈયાર છે ગરમા ગરમ ઢોસા તેને નાળીયેર ની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#CookpadIndia#Cookpadgujarati#Cookpad Komal Khatwani -
-
-
-
રવા ચીઝ મસાલા ઢોસા (Rava Cheese Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week25#Rava Dosa Himani Vasavada -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મૈસુર ચીઝ ઓનીયન રવા ઢોસા (Mysore Cheese Onion Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25 Rinkal’s Kitchen -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14691187
ટિપ્પણીઓ (13)