ઘટકો

20 મિનિટ
  1. લીલા મરચા
  2. મીઠુ
  3. સંચર
  4. લવિંગ
  5. તજ
  6. ૨૫0 લાલ ચણા
  7. 1/2લીંબુ
  8. ૫00 બટેકા
  9. ૧00 કોથમીર
  10. ૫૦ ફુદીનો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રાથમ કોથમીર અને ફુદીનો સાફ કરી લો.પછી પાણી બનાવા કોથમીર અને ફુદીનો ક્રશ કરી મરચા સંચર મીઠુ લવિંગ તજ બધુ ક્રશ કરી ૧ કલાક પહેલા બનવું.જેથી પાણી મા મસાલો ચડી જાય.

  2. 2

    બટેકા ને બાફી મેશ્ડ કરી લો.અને ચણા ને પણ બાફી મેશ્ડ કરી લો.તેમા સંચર,મીઠુ,લાલ મરચુ નાખી મિક્સ કરી લો.

  3. 3

    તૈયાર છે પાણી પૂરી 😋😋😋

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Deepika chokshi
Deepika chokshi @cook_24517457
પર

Similar Recipes