રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફી લો ત્યારબાદ તેના છીલતા કાઢી લો ત્યારબાદ તેનો છૂંદો કરી લો પછી તેમાં થોડા ચણાના મીઠું એડ કરો ત્યારબાદ પાણીપુરીનો મસાલો એડ કરો ડુંગળી સમારી લો
- 2
ત્યારબાદ કોથમીર ફુદીનો લીલા મરચાં મિક્સરમાં ક્રશ કરી લો પછી તેમાં પાણી અને કરો લીંબુ એડ કરો મીઠું એડ કરો જલજીરા એડ કરી પાણી તૈયાર કરી લો તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26 પાણીપુરી નું નામ પડે એટલે મોં માં પાણી છૂટી જાય. હું હમેશા ઘરે જ પાણીપુરી બનાવું છું. Minaxi Rohit -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#CT#cookpadgujrati#cookpadindiaપાણીપુરી નું નામ આવે એટલે અમદાવાદ નંબર 1 આવે.કોઈ પણ વ્યક્તિ બહાર ગ્રામ થી કે વિદેશ થી અમદાવાદ આવે એટલે પાણીપુરી ચોક્કસ થી ખાઈ જ. પાણીપુરી ની લારી કે ખુમચા પર લોકો ની હંમેશા ભીડ રહે.મહાલક્ષ્મી ની પાણીપુરી ,માસી ની પાણીપુરી ,પારસી અગિયારી ની પાણીપુરી,માણેકચોક ની પાણીપુરી આમ પાણીપુરી તો પૂર્વ અને પશ્ચિમ એમ બધે જ ખૂબ ખવાય છે.અમદાવાદ ની પાણી પૂરી ની ખાસિયત એ છે કે ફુદીના નું પ્યોર પાણી .હવે તો બહુ બધા ફ્લેવર્સ વાળા પાણી પણ મળે જ છે .પરંતુ ઓલ્ડ ઈઝ ગોલ્ડ . Bansi Chotaliya Chavda -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14297340
ટિપ્પણીઓ (4)