રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં લોટ લો. તેમાં તેલ નું મોણ નાખી બરાબર મિક્સ કરો.
- 2
હવે જરૂર મુજબ પાણી નાખી કણક બાંધી લો. ત્યારબાદ તેમાં થી બે એક સરખા લુવા કરી બંને ને પૂરી જેવા વણી લો.
- 3
હવે તેમાં ઉપર બંને માં ઘી લગાડી એક ઉપર પડ મૂકી વણી લો.
- 4
ત્યારબાદ તવી ને ગરમ કરી પડ વારી રોટી ને બંને સાઈડ શેકી લો. હવે બંને સાઈડ ઘી લગાડી વચ્ચે થી પડ ને ખોલી ને કોઈ પણ શાક સાથે સર્વ કરો... તો તૈયાર છે પડ વારી રોટી....
Similar Recipes
-
-
-
-
-
બે પડી રોટી (Be Padi Roti Recipe In Gujarati)
#NRCનોર્મલી આપણે રસ સાથે બનાવતા જ હોઈએ છીએ.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઘઉં ની ફુલકા રોટી (Wheat Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25#puzzle answer - roti Upasna Prajapati -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14695795
ટિપ્પણીઓ (2)