બટાકા નું ફરાળી શાક

thakkarmansi
thakkarmansi @mansi96
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3બટાકા
  2. સ્વાદ અનુસારઆદુ મરચાની પેસ્ટ
  3. ચપટીજીરું
  4. સ્વાદનુસાર મીઠુ
  5. 1ટામેટું
  6. 1/2 લીંબુ
  7. ચપટીમરીનો ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા બટાકાની છાલ કાઢીને બરાબર કટ કરીલો. હવે કુકરમાં તેલ મૂકો. તેલ ગરમ થાય પછી તેમાં જીરું ઉમેરો.

  2. 2

    જીરૂ તતડી જાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરો. પછી તેમાં ટામેટા અને બટેકા ઉમેરો.

  3. 3

    હવે તેમાં મીઠું મરીનો પાઉડર ઉમેરીને એક ગ્લાસ જેટલું પાણી નાખી દો. કૂકરના ઢાંકણ બંધ કરી બે થી ત્રણ સીટી વગાડો.

  4. 4

    તો તૈયાર છે બટાકા નુ રસાવાળુ ફરાળી શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
thakkarmansi
thakkarmansi @mansi96
પર
passion of my life is cooking
વધુ વાંચો

Similar Recipes