સરગવા બટાકા નું સુકુ શાક (Saragva Bataka Suku Shak Recipe In Gujarati)

Rita Joshi @cook_27182976
સરગવા બટાકા નું સુકુ શાક (Saragva Bataka Suku Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક વાસણમાં સરગવા બટાકા ને ધોઈને સાફ કરી બાફીલો
- 2
પછી એક વાસણમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ હિંગ અને જીરું રૂટીગ મસાલા નાખી થોડી વારે ચડવા દો અને તેમાં ચણાનો લોટ નાખીનેસરગવાબટેટા ઉમેરો લીંબુ નો રસ, અને ખાંડ, ગરમ મસાલો નાખી ડુંગળી, લસણ, આદુ કોથમીર ટામેટાં ઉમેરો
- 3
તો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સરગવા બટાકા નુ સુકુ શાક અને તેને રોટલી કે ભાખરી સાથે ખુબ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25હું આ રેસિપિ મારા મમી પાસે થી શીખી છું. તેમના હાથ નું આ શા મને ભાવતું હતું . Mansi P Rajpara 12 -
-
-
-
-
-
-
સરગવા નુ શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#cookpad#cookpadindia#cookpadgujarati#march2021સરગવો Dhara Lakhataria Parekh -
-
-
-
-
-
-
-
-
-
સરગવા બટાકા નું શાક(saragva bataka nu shak recipe in Gujarati)
#SVC સરગવા નું શાક લગભગ દરેક ઘર માં બનતું હશે.સરગવા માં પ્રોટીન,અમીનો એસિડ,બીટા કૈરટીન હોય છે.સરગવા માં અનેક રોગો નું ઉત્તમ ઔષધ છે.આ શાક કૂકર માં બનાવ્યું છે.જે ઝડપ થી બની જાય છે. Bina Mithani -
-
-
-
-
-
-
-
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick Hiral Savaniya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14697899
ટિપ્પણીઓ