લસણીયો રોટલો (Lasaniyo Rotlo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લસણીયો રોટલો બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરો,ત્યારબાદ બે રોટલા છે તેને ભૂકો કરી નાખો, ત્યારબાદ એક કડાઈમાં બે ચમચી ઘી નાખો,
- 2
ત્યારબાદ ઘી ગરમ થઇ જાય એટલે તેમાં લીલું લસણ નાખી દો, ત્યારબાદ તેમાં હળદર, નાખી સરખુ મિક્સ કરી લો, ત્યારબાદ લસણ સતડાઈ જાય, ત્યારબાદ તેમાં રોટલો નો ભૂકો કર્યો હતો તે નાખી દો,
- 3
ત્યારબાદ એ સરખી રીતે હલાવીને મિક્સ કરી લો.ત્યારબાદ તેમાં મીઠું નાખી દો ત્યારબાદ એકસરખું હલાવી થોડીવાર ધીમા ગેસ પર ચડવાદો,ને હલાવતા જાવ ત્યાર બાદ ગરમા-ગરમ સર્વ કરો,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લસણીયો રોટલો (Lasaniyo Rotlo Recipe In Gujarati)
#GA4 #Week24#Garlicreceip#Bajrareceip Bhavnaben Adhiya -
-
-
લસણીયો રોટલો (Lasaniyo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#garlicશિયાળામાં લીલું લસણ બહુ મળે છે,લીલા લસણ નું શાક,અને રોટલો બનાવી શકાય છે,અહીં લસણીયો રોટલા ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
-
-
-
-
લસણિયો વઘારેલો રોટલો (Lasaniyo Vagharelo Rotlo Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cooksnap#લીલાંશાકભાજીહેલ્લો ફ્રેન્ડ્સ ,આજે મે સવારના નાસ્તામાં ઝડપથી બની જાય એવો દેશી નાસ્તો બનાવ્યો છે, લેફ્ટ ઓવર રોટલા માંથી ...શિયાળાની ઠંડી માં સવારમાં જો લીલા લસણ થી ભરપુર નાસ્તો મળી જાય તો મજા પાડી જાય .. Keshma Raichura -
લસણિયો રોટલો(Lasaniyo Rotlo Recipe In Gujarati)
વરસાદ ની ઋતુ માં કંઇક ચટાકેદાર ખાવાની મજા આવે.એમાં પણ કાઠિયાવાડી લસણ અને છાશ માં વઘારે લો રોટલો ખાવ એટલે મઝા પડી જાય. Jagruti Chauhan -
લસણીયો ભરેલો રોટલો (Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati)
#WLDશિયાળામાં લીલું કુણું લસણ, લીલી ડુંગળી મળતી હોય છે તો આજે મેં લંચ માટે બનાવ્યું છે . લસણીયો રોટલો , દહીં તીખારી, આથેલા આદુ-હળદર , ગોળ , સેકેલુ મરચું, ઘર નું માખણ😋અહીં ભરેલા રોટલા/ લસણીયો રોટલો ની રેસીપી મેં શેર કરી છે. asharamparia -
-
ક્રિસ્પી લસણીયા રોટલો (Crispy Lasaniya Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#BAJRA#GARLIC Preity Dodia -
-
-
વઘારેલો લસણીયો રોટલો (Vagharelo Lasaniyo Rotlo Recipe In Gujarati)
#MBR9#cookpadgujarati#cookpadindia#lilu lasanવધારે બધા બાજરી નો રોટલો બનાવી વધારતા હોય છે પણ મેં બાજરી અને જુવાર આ લોટ નો મીક્સ રોટલો બનાવી વધાર્યો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગ્યો અને શિયાળા માં ગરમ ગરમ રોટલો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે કાઠિયાવાડી મેનુ માં આ ડીશ હોય જ છે.અને ખાસ વઘારેલો રોટલો ગરમ ગરમ જ સરસ લાગે છે. Alpa Pandya -
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujarati)
રાત્રે બનાવેલો રોટલો સવારે લીલાં લસણ અને ઘી માં વઘારી ને સવારે નાસ્તા માં ખાવાની મજા આવે છે. લીલાં લસણ અને ઘી નો ટેસ્ટ રોટલા ને વધારે ટેસ્ટી બનાવે છે. Disha Prashant Chavda -
લસણીયો બાજરી નો રોટલો (Lasaniyo Bajri Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#bajraકાઠિયાવાડી ભાણા માં લસણ ની ચટણી વાળો રોટલો મળી જાય તો મોજ પડી જાય. Thakker Aarti -
-
-
-
બાજરી નો વઘારેલો રોટલો(Bajri Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#Bajri Bhumi Rathod Ramani -
-
-
લસણ રોટલો (Lasan Rotlo Recipe In Gujarati)
#ફટાફટસાસુમા પાસે થી શીખેલ આ રેસિપિ ખૂબ જ ઝડપ થી બને છે અને ખૂબ ઓછી સામગ્રી થી બને છે.. સ્વાદ પણ ખુબ સરસ હોઉં છે... રોટલા બપોરે બનેલા હોઈ ઠંડા રોટલા માં બનાવાય છે. KALPA -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14697908
ટિપ્પણીઓ (2)