પડવાળી ખાંડ ની રોટલી (Padvali sugar Rotli Recipe in Gujarati)

Shital Rohit Popat
Shital Rohit Popat @cook_26693136
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
  1. ૧ વાટકીઘઉંનો લોટ
  2. ૨ ચમચીઘી
  3. ૧/૨ વાટકીપાણી
  4. ૩ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ પડવાડી ખાંડની રોટલી બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરો, ત્યારબાદ રોટલી જેવો લોટ બાંધી લો, ત્યારબાદ તેના ચાર લૂઆ કરી લો,

  2. 2

    ત્યારબાદ એક એક લૂવું લઈ તેની રોટલી વણી લો, ત્યારબાદ એક રોટલીમાં ઘી લગાવો,

  3. 3

    ત્યારબાદ બે ચમચી ખાંડ નાખી દો ત્યારબાદ બીજી રોટલી ને તેની ઉપર રાખી દો,

  4. 4

    ત્યારબાદ કાટા ચમચી વડે ગોળ આકારમાં આકાર આપી દો, એટલે રોટલી ની કોર ખુલે નહીં ત્યારબાદ ગેસ ઉપર લોઢી મૂકો,

  5. 5

    ત્યારબાદ આજુ બાજુ ઘી લગાવી સરખી રીતે શેકી લો, બદામી રંગની થઈ જાય ત્યાં સુધી શેકો,

  6. 6

    ત્યારબાદ ગરમાં ગરમ સર્વ કરો,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Rohit Popat
Shital Rohit Popat @cook_26693136
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes