ઘટકો

  1. 1 વાટકો શેકેલા મમરા
  2. ૧ નાની વાટકીતીખા ગાઠીયા
  3. ૧ નાની વાટકીમોરા ગાંઠિયા
  4. ૧ નાની વાટકીતળેલી રોટલી નો ભૂકો
  5. ૧ નંગટામેટું
  6. 1 ચમચીકોથમીર સમારેલી અને લીલા મરચાના કટકા
  7. ૧ નંગનાનું બાફેલું બટેટું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મમરાને હળદર, મીઠું મૂકી શેકી લેવા

  2. 2

    હવે મમરા માં ગાંઠીયા અને તળેલી રોટલી નો ભૂકો એડ કરો

  3. 3

    પછી ટામેટું, બટાકુ અને કોથમીર, મરચા એડ કરો

  4. 4

    બધું બરાબર મિક્સ કરો અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવું હોય તો કરી શકાય અને ચાટ મસાલો પણ એડ કરવું હોય તો કરી શકાય અને ડુંગળી લસણ પણ સ્વાદ અનુસાર નાખી શકાય

  5. 5

    તો તૈયાર છે આપણી ઝટપટ ભેળ જે સવારના નાસ્તામાં પણ ફટાફટ બની જાય અને નાનકડી અમથી ભૂખ પણ મટી જાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
પર
Gujarat

Similar Recipes