જવ ની રોટલી(Barley Roti Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Shreya Desai
Shreya Desai @shreyadesai
Vadodara

જવ શરીર ને અનેક ફાયદા પહોચાડે છે. જવ ડાયાબિટીસ, સોજા,કબજિયાત વગેરે બીમારી માં લાભકારી રહે છે. એમાં વિટામિન બી ,કેલ્સિયમ, આયર્ન, મેગ્નેશિયમ રહેલા હોઈ છે. પાચન કરવામાં પણ જવ ખુબ મદદ કરે છે.જવ લોહી શુદ્ધિ નું પણ કામ કરે છે.
#GA4
#Week25
#Roti

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩ રોટી
  1. ૧/૨ કપજવ નો લોટ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. ૧/૪ કપપાણી
  4. ૧ ટીસ્પૂનઘી
  5. ચોખા નો લોટ અટામણ માટે

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક બાઉલ માં જવ નો લોટ ચાળીને લઈ લો.હવે એમાં મીઠું અને પાણી ઉમેરી થોડો ઢીલો લોટ બાંધી લો.

  2. 2

    હવે એ લોટ મેથી એકસરખા લુઆ પાડી અટામણ લઈ ને વની લો.આ રોટી ઘઉં ના લોટ જેટલી પાતળી નઈ થાય.

  3. 3

    હવે તવી પર બંને બાજુ શેકી લઈ ગેસ પર ફુલાવી લો.ઘી લગાવી કોઈ પણ શક સાથે ખાય શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Shreya Desai
Shreya Desai @shreyadesai
પર
Vadodara

Similar Recipes