જવ ના વેજ પૌવા (Jav Veg Poha Recipe in Gujarati)

#KS2
જવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જવ ને પાણીથી ધોઈ લેવા.
- 2
ત્યાર બાદ એક પેનમાં એક ચમચી ઘી મૂકી અને જવને બેથી ત્રણ મિનિટ સુધી શેકવા. પછી તેના બે ગ્લાસ પાણી નાંખી અને જવ ને બાફી લેવા.
- 3
આ રીતે બધા વેજિટેબલ્સ ને ઝીણા સમારી લેવા. આદુ અને લસણની પેસ્ટ બનાવી લેવી. પછી એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરુ ઉમેરવા.
- 4
રાઈ જીરૂ તતડી જાય એટલે લીમડો નાખવો અને પછી આદું-લસણની પેસ્ટ નાખીને વઘાર કરવો. પછી તેમાં ડુંગળી ઉમેરવી.
- 5
ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં શેકેલા બી અને બધા શાકભાજી ઉમેરવા.
- 6
પછી ત્રણથી ચાર મિનિટ સુધી પેન ને કવર કરી અને બધું શાકભાજી ચડી જવા દેવું. ગેસ ધીમા તાપે રાખવો.
- 7
પછી તેમાં બધા મસાલા ઉમેરી અને જરૂર મુજબ પાણી નાખવું
- 8
પછી પેન કવર કરી અને પાંચથી સાત મિનિટ સુધી બધો મસાલો અને શાક ચડી જવા દેવું.
- 9
ત્યારબાદ તેમાં બાફેલા જવ ઉમેરવા અને બધુ સરસ થી મિક્સ કરી લેવું.
- 10
હવે તૈયાર છે આપણા હેલ્ધી પૌવા. તેને કોથમીરથી ગાર્નિશ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જવ નો ઉપમા (Jav Upma Recipe in Gujarati)
#KS2રવા ઉપમા કરતા પણ જવ નો ઉપમા ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે અને જવ હેલ્થ માં પણ સારા હોઈ છે charmi jobanputra -
સરગવાની શીંગ નું લોટવાળું શાક (Saragva Sing Sabji Recipe In Gujarati)
સરગવાની શીંગ બધાના સ્વાસ્થ્ય માટે અને ખાસ કરીને શુગરના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી હોય છે. Hetal Siddhpura -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#GA4 #Week7ખૂબ જ ઝડપથી બનતો પૌષ્ટિક નાસ્તો છે Shethjayshree Mahendra -
જવ ની મિક્સ વેજ ખીચડી
#હેલ્થી જવ ને ચોખા ની અવેજી માં લઇ શકાય છે. જવ બ્લડ સુગર, બ્લડ પ્રેસર, કોલેસ્ટ્રોલ ઓછું કરવા મા મદદ કરે છે. Prachi Desai -
જવ ના લોટ ના આલુ પરાઠા (Jav na Lot na Paratha Recipe in Gujarati.)
#KS2#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
જવ ના થેપલાં(jav na thepla recipe in Gujarati)
બાળકો ને જવ ની રોટલી પસંદ નથી પણ આ રીતે થેપલાં બનાવી ને આપી શકીએ.# સુ # લોટ અને ફલોર Bindi Shah -
-
કાજુ કરી (Kaju Curry Recipe in Gujarati)
#KS3# cookpadIndia#cookpadgujaratiકાજુ ના ફાયદાઓ અગણિત છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે કાજુ અને અગર બાળકો પણ ડ્રાયફ્રૂટ્સ ના ખાતા હોય કે કોઈ શાક ન ખાતા હોય તો કાજુ કરી બનાવશો તો ખાઈ લેશે. Hetal Siddhpura -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#AM2બધા શાકભાજી થી ભરપુર તેમજ હેલ્ધી વેજ બિરયાની. Hetal Siddhpura -
-
મિક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
#RC2#WHITEમિક્સ વેજ પુલાવ માં આપણે જે વેજીટેબલ પસંદ હોય અથવા તો જે ઘરમાં હોય એ વેજીટેબલ નો ઉપયોગ કરી ઝડપથી સ્વાદિષ્ટ પુલાવ બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
-
જવ ની રોટલી(Barley Roti Recipe in Gujarati)
જવ શરીર ને અનેક ફાયદા પહોચાડે છે. જવ ડાયાબિટીસ, સોજા,કબજિયાત વગેરે બીમારી માં લાભકારી રહે છે. એમાં વિટામિન બી ,કેલ્સિયમ, આયર્ન, મેગ્નેશિયમ રહેલા હોઈ છે. પાચન કરવામાં પણ જવ ખુબ મદદ કરે છે.જવ લોહી શુદ્ધિ નું પણ કામ કરે છે.#GA4#Week25#Roti Shreya Desai -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#RC1Yellowબટાકા પૌવા એ મારી સૌથી પ્રિય વાનગી છે... રાતે ડિનર માં કંઈ લાઇટ લેવા ની ઈચ્છા થાય તો બટાકા પૌવા એ શ્રેષ્ઠ વિકલ્પ છે..પૌઆમાં વિટામિન એ, વિટામિન સી, પોટેશિયમ, આયરન. કેલ્શિયમ, પ્રોટીન, ફાયબર, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ વગેરે હોય છે જે આપણા શરીરની જરૂર પ્રમાણે પુરતુ છે. આ ઉપરાંત તેમાં કોલેસ્ટ્રોલની માત્રા શૂન્ય હોય છે. ટુંક માં પૌંઆ ગુણો થી ભરપુર છે Hetal Chirag Buch -
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
ફણગાવેલા મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે, જે ડાયાબિટીક વ્યક્તિ માટે તથા વેઇટ લોસ કરવા માંગતા હોય તેના માટે, ભુખ પણ સંતોષાઈ જાય અને હેલ્થ પણ સચવાય જાય છે Pinal Patel -
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર એકવાર દક્ષિણ ભારતની વાનગી છે જે ઈડલી, મેંદુવડા, ઢોસા, ઉત્તપમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Hetal Siddhpura -
જવ નાં ફાડાની ઘેંશ(Broken Barley Ghesh Recipe In Gujarati)
#GA4#Week25#RAJSTHANI#COOKPADGUJRATI#COOKPADINDIA ગુજરાતમાં જેવી રીતે ચોખા ની ઘેંશ પ્રખ્યાત છે, તેવી જ રીતે રાજસ્થાન માં જવ, જુવાર, બાજરી વગેરેની ઘેશ બને છે જવ પચવામાં હલકું હોય છે. તેમાં ફાઇબર સારા પ્રમાણમાં હોય છે તેમાં ગ્લુટેન ઓછા પ્રમાણમાં હોય છે આથી મેદસ્વિતાના રોગી માટે પણ ખુબ ઉપયોગી છે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દી માટે પણ ખૂબ જ ઉપયોગી છે. એક વખત સવારમાં તેઓ નાસ્તામાં ખાઈ લે પછી જલ્દીથી ભૂખ લાગતી નથી આ ગેસ ઠંડી અથવા ગરમ બંને રીતે ખૂબ જ સરસ લાગે છે. Shweta Shah -
વેજ ચાઉમીન (Veg Chow Mein Recipe In Gujarati)
#WCR #ચાઉમીન #નુડલ્સ #ચાઈનીઝ #દેશીચાઈનીઝ #ChowMein #Chinese #DesiChinese#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeચાઉમીન અને હક્કા નુડલ્સ માં થોડો ફરક હોય છે. ચાઉમીન માં શાક નું પ્રમાણ નુડલ્સ થી ઓછું હોય છે. એમાં ફક્ત ગ્રીન બેલ પેપર (લીલું કેપ્સીકમ) હોય છે. હક્કા નુડલ્સ માં શાક નુડલ્સ ની જેમ સરખા પ્રમાણ માં હોય છે. એમાં ત્રણેય રંગ નાં બેલ પેપર (લાલ, પીળુ, લીલું કેપ્સીકમ ) હોય છે. પણ આપણે તેમાં ફેરફાર કરીને આપણી પસંદ ને સ્વાદ પ્રમાણે બનાવી શકીએ છીએ. Manisha Sampat -
-
-
વેજ નુડલ્સ (Veg Noodles Recipe In Gujarati)
#WCR #નુડલ્સ #ચાઈનીઝ #દેશીચાઈનીઝ #VegNoodles #Chinese #DesiChinese#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeચાઉમીન અને હક્કા નુડલ્સ માં થોડો ફરક હોય છે. ચાઉમીન માં શાક નું પ્રમાણ નુડલ્સ થી ઓછું હોય છે. એમાં ફક્ત ગ્રીન બેલ પેપર (લીલું કેપ્સીકમ) હોય છે. હક્કા નુડલ્સ માં શાક નુડલ્સ ની જેમ સરખા પ્રમાણ માં હોય છે. એમાં ત્રણેય રંગ નાં બેલ પેપર (લાલ, પીળુ, લીલું કેપ્સીકમ ) હોય છે. પણ આપણે તેમાં ફેરફાર કરીને આપણી પસંદ ને સ્વાદ પ્રમાણે બનાવી શકીએ છીએ. Manisha Sampat -
મસાલેદાર પૌવા
#વેસ્ટ#ગુજરાત આ રેસિપી બનાવી ખૂબ સરળ અને ઝડપી છે.... અને આપણે સવારના બ્રેકફાસ્ટમાં, ડિનરમાં કે બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય છે.... અને હવે તો ગુજરાતની દરેક ગાંઠિયા ની દુકાનમાં પણ જોવા મળે છે, અમદાવાદમાં પણ લોકો સવારે મોર્નિંગ વોક કરીને એક પૌવા હાઉસ છે જે લો ગાર્ડન પાસે આવેલું છે, ત્યાં રોજ સવારે ગરમાગરમ નાસ્તો કરીને પછી જ ઘરે જાય છે... આ ખૂબ ફેમસ રેસીપી છે....... Khyati Joshi Trivedi -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe in Gujarati)
#EB#WEEK8વેજ કોલ્હાપુરી કોલ્હાપુર નુ પ્રખ્યાત ફુડ છે.તેમાં મિક્સ વેજ હોવાથી હેલ્ધી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે નાન ,પરોઠા, બટર રોટી સાથે ખવાય છે. Ankita Tank Parmar -
-
ખીચડી અને મિક્સ વેજ ના પકોડા (Khichdi Mix Veg Pakoda Recipe In Gujarati)
ઘણી વાર થોડા ભાત કે ખીચડી વધી પડે છે તો એનું શું કરવું એમાં Confusion થાય છે..આજે મેં એવી જ રીતે વધેલી ખીચડી માં થોડાવેજ નાખી ને મસ્ત પકોડા કે ભજીયા બનાવ્યા... Sangita Vyas -
જુવાર વેજ. ઉત્તપા (Jowar Veg. Uttapam Recipe In Gujarati)(Jain)
#GA4#WEEK16#JUWAR#COOKPADINDIA#COOKPADGUJRATI સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી એવા જુવારનો જુદા જ સ્વરૂપે ઉપયોગ કરી તેમાંથી બાળકોને પણ ગમે તેવી વાનગી તૈયાર કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. જુવારમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ જ સારું હોય છે, આથી મેદસ્વિતાને રોગમાં ખૂબ જ ઉપયોગી છે આ ઉપરાંત તેમાં વિટામિન બી કોમ્પ્લેક્સ અને પ્રોટીન પણ ખૂબ સારા પ્રમાણમાં રહેલું છે જુવાર એક ઠંડક વાળો ધન્ય છે આથી ગરમીના પ્રદેશમાં તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે જુવારના રોટલા પણ બનાવવામાં આવે છે અને તે રોજિંદા ઉપયોગમાં ગરમીની તાસીર વાળા લોકો ખાય તો ખૂબ ફાયદાકારક રહે છે આ ઉપરાંત ડાયાબિટીસ અને બીપીના તથા કેન્સરના રોગમાં પણ જુવાર ખૂબ જ ઉપયોગી છે જુવાર નું પાણી રોજ સવારે નરણા કોઠે પીવાથી ઘણા અસાધ્ય રોગોમાં રાહત થઇ જાય છે. મેહી જુવાર ના લોટ નો ઉપયોગ કરી તેમાં શાક ઉમેરીને ઉત્તપા તૈયાર કરી તેને લીલી ચટણી સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
વેજ. પાલક કબાબ (Veg Palak Kabab Recipe In Gujarati)
#GA4#Week2ભૂખ લાગી હોઈ ને ઇન્સ્ટન્ટ બની જાય એવી આ રેસિપી છે જે નાના મોટા સૌ ખાઈ શકે છે, જેમાં પાલક નો ઉપયોગ થાય છે ને પાલક સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે. Megha Thaker -
વેજ. પનીર હરીયાળી(vej paneer hariyali recipe in Gujarati)
આ શાક બનાવવા માટેની મારી જાતે જ રેસીપી નો વિચાર કર્યો છે મને થયું આપણે અેક જ રીતે શાક બનાવીએ કંઈક પંજાબી શાકમાં વેરાઈટી લાગે ફુદીના ના પાન અને કોથમીરથી ગ્રીન ગ્રેવી બનાવવાનો ટ્રાય કર્યો અને આ વિધિથી પંજાબી શાકનો ટ્રસ્ટ સાવ બદલાઈ ગયો એકદમ અલગ નવી સ્ટાઈલથી આ શાક બનાવ્યું છે અમારા ઘરમાં તો બધાને નવો ટેસ્ટ ભાવીયો પહેલીવાર પ્રયત્ન કરીયો સફળ રહ્યો#પોસ્ટ૪૭#વિકમીલ૪#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1#જુલાઈ Khushboo Vora
More Recipes
ટિપ્પણીઓ