નારંગી નો જ્યુસ (Orange Juice Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#GA4
#Week26
નારંગીનો જ્યુસ
નારંગીનો જ્યુસ હું ૨ રીતે બનાવું છું... ૧ જ્યારે ઝડપ થી બનાવવો હોય તો ઇલેક્ટ્રિક ઓરેંજ જ્યુસર મા.... થોડો પતલો જયુસ નીકળે..... અને જ્યારે થોડી મહેનત કરવી હોય તો નારંગી હાથ થી છોલી એને મીક્ષી મા ક્રશ કરી એ તો મસ્ત થીક અને સ્વાદ મા તો અફફફફફફલાતુન..... તો ....... ચા...લો... થોડી મહેનત કરી લઇએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ વ્યક્તિ
  1. નારંગી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નારંગી ના છોંતરા કાઢી... એની પેશીઓ છૂટી પાડી એના રેશા કાઢી ચોખ્ખી કરો

  2. 2

    હવે દરેક પેશી ની ઉપર ની છાલ અને બિયાં કાઢી અંદર નો ગર્ગ છૂટો પાડો

  3. 3

    હવે ૨પેશી બાજુ મા રાખી બાકીની પેશીઓ મીક્ષી મા ક્રશ કરી ગાળ્યા વગર જ ગ્લાસ મા કાઢો અને બાજુ પર રાખેલી પેશી જ્યુસ મા નાંખો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes