કોબી ગાજર મરચા નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)

Sejal Bhindora
Sejal Bhindora @cook_27522821
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામ કોબી
  2. નાનું ગાજર
  3. 2-3મરચાં
  4. ચપટીરાઈ
  5. ચપટીહિંગ
  6. 2 ચમચીતેલ
  7. ચપટીહળદર
  8. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોબી ગાજર મરચુ સમારી લેવુ

  2. 2

    પછી એક વાસણ તેલ ગરમ મૂકી દેવુ તેલ ગરમ થાઈ એટલે તેમા હિંગ નાખો રાઈ હળદર નાખવી

  3. 3

    પછી તેમાં કોબી ગાજર મરચા ઉમેરો પછી તેમા મીઠું નાખીને બધું બરાબર મિક્સ કરી

  4. 4

    પછી તેમાં થોડુ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરીને ચડવાદો

  5. 5

    તો ત્યારે છે કોબી ગાજર મરચા નો સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Bhindora
Sejal Bhindora @cook_27522821
પર

Similar Recipes