પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati)

પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પ્લેટમાં મેંદો લો પછી
- 2
પછી તેમાં ખાંડ, મીઠું, દહીં બેકિંગ સોડા, બેકિંગ પાઉડર નાખી લોટ બાંધી લો હવે તેને ૧૫ મિનિટ માટે રહેવા દો
- 3
હવે એક મિક્સર જાર માં લાલ આખું મરચું, લસણની કળી, સમારેલી ડુંગળી, વિનેગર અને લીંબુ નો રસ એડ કરો
- 4
હવે તેની સોફ્ટ પેસ્ટ બનાવી લો. હવે ગેસ પર એક કડાઇ મુકો પછી તેમાં તેલ એડ કરો પછી તેમાં પેરી પેરી સોસ એડ કરો
- 5
હવે ૫ મિનિટ માટે સાંતળો પછી તેમાં ખાંડ નાખી દો અને સોસ રેડી થઈ જાય એટલે ગેસ બંધ કરી દો
- 6
હવે બ્રેડ ના લોટ ને આદણી પર લો અને કોરો લોટ નાખી લોટ ને સ્મૂધ કરો
- 7
પછી તેના ચપ્પુ વડે ચાર ભાગ પાડી દો હવે તેમાંથી એક ગુલો લો અને આદણી પર લોટ થોડો છાંટી દો
- 8
પછી તેની ઉપર આ લુવો મુકો અને પછી હાથ થી લાંબો કરી લો પછી ચપ્પુ વડે સાઇડ થી કાપા પાડી લો
- 9
પછી ગોળ વાળી લો એટલે ફલાવર બની જશે હવે આવી રીતે બીજા ગુલા માંથી ફ્લાવર બનાવી લો પછી ગેસ પર એક કડાઇ મુકો પછી કેક મોલ્ડ માં તેલ રેડી ગ્રીસ કરી લો
- 10
પછી આ ફ્લાવર બ્રેડ પર બ્રશ થી દુધ લગાવી દો પછી તેને કેક મોલ્ડ માં મુકો પછી તેને 1/2 કલાક માટે ધીમા તાપે બેક થવા દો
- 11
હવે 1/2 કલાક પછી ગેસ બંધ કરી દો હવે તેને એક પ્લેટમાં કાઢી લો પછી તેની ઉપર બ્રશ ની મદદથી મેલ્ટેડ બટર લગાવી દો પછી તેની ઉપર પેરી પેરી સોસ લગાવો દો
- 12
હવે એક પ્લેટમાં કાઢી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પેરી પેરી ગાર્લિક બ્રેડ (Peri peri garlic bread recipe in Gujarati)
#GA4#WEEK16#PERI PERI Hetal Vithlani -
પેરી પેરી હાંડવો(Peri peri Handvo Recipe in Gujarati)
#GA4#week16Keyword: Peri peri#cookpad#cookpadindiaહાંડવો એક ગુજરાતી વાનગી છે જે આપડે ગમે તે ટાઈમ એ ખાઈ શકીએ છીએ. અને ઠંડી ના દિવસો માં તો ગરમ ગરમ હાંડવો ખાવાની મજાક કઈક અલગ છે. આજે મે એક ટ્વીસ્ટ સાથે હાંડવો બનાવ્યો છે. પેરી પેરી ફ્લાવર આપ્યો છે. આશા છે કે આ બધા ને પસંદ આવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
પેરી પેરી કેળા વેફસૅ(Peri Peri Banana Wafers Recipe in Gujarati)
#GA4#Week9 post 1 Fried Bhavna Desai -
-
-
-
-
-
પેરી પેરી પનીર ગ્રિલ રેપ (Peri Peri Paneer Grill Wrap Recipe)
#GA4#Week15Keyword: Grill/ગ્રિલભારત નું પનીર અને આફ્રિકા ના પેરી પેરી મસાલા નું આ કોમ્બિનેશન એકદમ યુનિક અને ટેસ્ટી લાગે છે. આ પનીર અને પેરી પેરી નું મિક્સર ને ગ્રિલ કરી રેપ ના રૂપ માં એકદમ અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. Kunti Naik -
-
પેરી પેરી ઈડલી(Peri peri idli Recipe in Gujarati)
પેરી પેરી મસાલો બજારમાં પણ મળે છે પણ મેં ઘરે જ બનાવ્યો છે.અને તેનો ટેસ્ટ ખૂબ જ ટેસ્ટી લાગે છે.ઈડલીમા આ મસાલો નાખી બનાવી છે.#GA4#week16#peri peri masala Rajni Sanghavi -
-
-
પેરી પેરી પનીર ફ્રેન્કી (Peri Peri Paneer Frankie Recipe In Gujarati)
#GA4#Week16#Food puzzle#peri peri Hiral Panchal -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (8)