પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

Vaghela Bhavisha
Vaghela Bhavisha @bhavisha153

પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 - 3 નંગલીંબુ
  2. 1 વાટકીબાફેલા ચણા
  3. ૩-૪ નંગબાફેલા બટાકા
  4. સ્વાદ અનુસારમીઠું
  5. 3 - 4 નંગ તીખા મરચા
  6. 1વાટકો કોથમીર
  7. 1 વાટકીફુદીનો
  8. 1 ચમચીસંચળ
  9. 1 પેકેટપૂરી નું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાણીપુરી નું પાણી બનાવવા માટે ઘણા પછી ફુદીનો, ખાંડ, લીંબુ, મરચાં અને સંચળ લો અને તેને મિક્સરમાં મિક્સ કરી લો એટલે પાણીપુરી નું પાણી તૈયાર થઈ જશે

  2. 2

    બાફેલા ચણા અને બાફેલા બટેટાને મિક્સ કરો અને તેમાં ચટણીમાં ધાણાજીરૂ ચાટ મસાલો વગેરે ઉમેરી તેને બધાને મિક્સ કરો અને તેનો માવો બનાવો

  3. 3

    તૈયાર થયેલા પાણી અને માવાને પૂરી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaghela Bhavisha
Vaghela Bhavisha @bhavisha153
પર

Similar Recipes