રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈમાં તેલ ગરમ કરી તેમાં હીગ ને રાઈ મુકીને હળદર નાખો. તેમા મમરા નાખી મીઠું ને લાલ મરચું નાખી હલાવી ધીમે આચે શેકો.
- 2
ચણા ના લોટ ને ચાળી ને તેમાં મીઠું અને થોડી જ હીગ નાખો તેલ નું મોવણ નાખી સેવ નો લોટ તૈયાર કરી સંચાર ની,મદદથી સેવ બનાવો.
- 3
ચણા ના લોટમાં મીઠું અને લાલ મરચું નાખી બુંદી નું ખીરું તૈયાર કરી ને ઝારાની મદદથી પાડી લેવી.
- 4
હવે એક વાસણમાં મમરા સેવ અને તીખી બુંદી ભેગા કરો. તેમાં સમારેલી ડુંગળી અને કડક પૂરી નો ભૂકો કરી ને ભેગું કરો.
- 5
હવે તેમાં ઘાણા ની ખજુર ની અને લસણની ચટણી ઉમેરો.
- 6
હવે બધુંજ બરાબર મિક્ષ કરી તેને ઝીણી સેવ અને ઝીણા સમારેલા ઘાણા નાખી ખાવા માટે આપો..
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
ચપપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
નાના મોટા સૌને ભાવે અને ઝડપ થી થાય તેવી રેસીપી છે આ ચટપટી ભેળ . Jigisha Patel -
-
-
-
ચટાકેદાર ભેળ (Chatakedar Bhel Recipe In Gujarati)
#GA4#Week26જયારે પણ એકદમ ચટપટું કઈ ખાવું હોય ત્યારે ભેળ જ યાદ આવે અને ખાવા ની પણ એટલી જ મજા આવે છે. Maitry shah -
ભેળ (Bhel Recipe in Gujarati)
સૌને ભાવતી વાનગી છે તેમાં ખાટી-મીઠી તીખી ચટણી નખાતી હોવાથી ખુબ ટેસ્ટી લાગે છે।#GA4#WEEK26 Shethjayshree Mahendra -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભેળ પુરી જૈન (Bhel Puri Jain Recipe In Gujarati)
#WD#CookpadIndia#COOKPADGUJRATI#DeepaRupani સ્ત્રીઓને હંમેશાં ચટપટું ખાવાનું વધારે પસંદ હોય છે એટલે વુમન્સ ડે નિમિત્તે આપણા જ ગ્રુપની એક હોમ શેફ દીપા રૂપાણી ભેલપૂરી જોઈને મેં પણ ભેલપૂરી બનાવી છે જે સ્વાદમાં એકદમ સરસ ચટપટી ચટાકેદાર બની છે. મેં અહીં થોડા ફેરફાર કરીને કાંદા લસણ વગર નહીં જૈન તૈયાર કરેલ છે. Shweta Shah -
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14710717
ટિપ્પણીઓ (3)