રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને રાબેતા મુજબ સમારી ઉપર જણાવ્યા પ્રમાણે મસાલા નાખીને વઘારવા...
- 2
બટાકા થાય તે દરમ્યાન પૌવા ને ધોઈને નીતરવા રાખી દેવા...
- 3
બટાકા થઈ જાય એટલે તેમાં પૌવા અને કેળાના વચ્ચે થી કાપી ૪ ટુકડા થાય તે રીતે સમારી નાખી દેવા...
- 4
થોડી વાર હલાવી ડીશ માં ગરમ ગરમ સર્વ કરવા..સર્વે કરો ત્યારે ઉપર થી તળેલી શીંગ,ડુંગળી,દાડમ,સેવ અને કોથમીર નાખવા...
Similar Recipes
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week_1 બનાવામાં સૌથી સરળ અને ખુબજ જલ્દી બની જાય એવી રેસીપી એટલે બટાકા પૌવા...અને સવાર ના નાસ્તા માટે તો બેસ્ટ ઓપ્સન છે..અને ક્યારેક રાત્રે પણ લાઈટ જમવા માં પણ બેસ્ટ ઓપ્શન છે.. Tejal Rathod Vaja -
-
બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
આજે ડિનર માં બટાકા પૌવા બનાવ્યા..ક્વિક બાઈટ કરવું હતું અને હેવી ફૂડ ખાવાનો અને બનાવવાનો મૂડ નોતો.. Sangita Vyas -
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Pauva Recipe in Gujarati)
બ્રેકફાસ્ટ માટે ની પરફેક્ટ રેસીપી. પચવામાં હલકા અને પૌષ્ટિક પણ ખરા Disha Prashant Chavda -
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
પૌંવા બટાકા ઝડપથી બની જાય છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય, સવારે નાસ્તા માં ચા જોડે પણ સરસ લાગે છે. પીકનીક માં પણ લઈ જઈ શકાય છે. અને બધાં ને ભાવતી વાનગી છે. Rashmi Pomal -
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવા એ એક સ્ટ્રીટ ફૂડ છે. જે ગમે તે સમયે ખાઈ શકાય છે. એ સવાર-સાંજ ના નાસ્તા માં અથવા રાતના લાઈટ ડિનરમાં પણ લઈ શકાય છે. લગભગ નાના- મોટા સહુને ભાવતી આ વાનગી છે.#CB1 Vibha Mahendra Champaneri -
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#GA4 #Week7ખૂબ જ ઝડપથી બનતો પૌષ્ટિક નાસ્તો છે Shethjayshree Mahendra -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14716718
ટિપ્પણીઓ (4)