દહીં ની સેન્ડવીચ (Curd Sandwich Recipe in Gujarati)

jignasha JaiminBhai Shah @cook_27651777
દહીં ની સેન્ડવીચ (Curd Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દહીં ને એક કોટન કપડાં માં બાંધી ને ૩ કલાક રહેવા દો જેથી પાણી નીતરી જાય નીચે વાસણ કે કોથરી રાખો તો પાણી કામ માં લઇ સકાય
- 2
ત્યાર બાદ ગાજર ટામેટા ડુંગળી અને કેપ્સિકમ ને ઝીણા સમારી લો
- 3
હવે દહીં મા થી પાણી નીતરી ગયા બાદ દહીં નો મસ્કો લઈ લો તેમાં ગાજર ડુંગળી કેપ્સિકમ ટામેટા ઉમેરી મારી પાઉડર મીઠું ચાટ મસાલો આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લો સેન્ડવીચ માટેનું પૂરણ તૈયાર થશે
- 4
ત્યારબાદ બ્રેડ લઈ તેના ઉપર ટામેટા સોસ અને ધાણા ચટણી બિલકુલ સામાન્ય લગાવો કે જેથી બ્રેડ ફોગાઈ માં જાય તેના ઉપર દહીં ના મસ્કા વાળું પૂરણ મૂકી ઉપર બીજી બ્રેડ મૂકી ટોસ્ટર કે પેન પર સેકી લો સેકાયા બાદ તમારી સેન્ડવીચ તૈયાર તેને સોસ કે ચટણી સાથે સર્વ કરી સકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheese...ચીઝ..... નામ આવતાં જ મોંઢા માં પાણી આવી જાય અને સેન્ડવીચ, પીઝા, બર્ગર યાદ આવી જાય અને ખાસ તો બાળકો ને ચીઝ વધારે પસંદ હોય છે. તો મે આજે મીક્સ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ બનાવી છે. Payal Patel -
ચીઝ ચીલી સેન્ડવીચ(Cheese Chilli Sandwich recipe in Gujarati)
#GA4#week13#chilly ચીઝ ચીલ્લી એ મોટા ભાગે બધા ની ફેવરિટ સેન્ડવીચ છે જે ખૂબ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી માં બની જાય છે જે સ્વાદ માં પણ ખૂબ લાજવાબ બને છેઆમ પણ શિયાળા ની ઋતુ માં થોડું સ્પાઈસી વધુ ભાવે તો આજે ચીઝ ચિલી સેન્ડવીચ બનાવી છે. Darshna Mavadiya -
દહીં સેન્ડવીચ (Dahi Sandwich Recipe In Gujarati)
#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ ચીઝ બટર કોર્ન સેન્ડવીચ કોઈ પણ પ્રકાર ની બનાવેલી હોય, નાના મોટા દરેક ને પસંદ આવે છે. આજે મે દહીં વાળી સેન્ડવીચ બનાવી છે. ઝટપટ બનતી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સેન્ડવીચ નાસ્તા માં અને ટિફિન માટે બનાવી શકાય. Dipika Bhalla -
પનીર ટિકકા સિઝલર
#પનીરઆ સિઝલર માં મેં બનાવ્યું છે.ચીઝ બ્રસ્ટ પનીર ટિકકા સ્ટાર્ટર,પનીર ટિકકા અંગારા સબ્જી,પનીર ટિકકા બિરયાની,સલાડ Pina Shah -
-
પનીર ટિક્કા સેન્ડવીચ(Paneer tikka Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ અવનવા સ્ટફિંગ થી બનતી હોય છે.આજે સ્મોકી પનીર ટીક્કા ગ્રિલ બનાવી છે જે ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે Namrata sumit -
-
-
કર્ડ સેન્ડવીચ (Curd Sandwich Recipe In Gujarati)
હેલો મિત્રો કુકપેડ પર ફકત ૫ મીનીટ મા તૈયાર થતી મારી વાનગી લઈ ને આવી છુ . સવાર મા ખુબ ઊતાવળ મા અને બીઝી દૈનિક મા બહુ જ ઝડપ થી બની જતી અને વળી આહાર મા હેલ્ધી ઉપરાંત ડાએટ મા પણ સમાવી શકાય તેવી સ્વાદિષ્ટ સેન્ડવીચ. તો ચાલો જાણીએ રીત👇🏻 #GA4 #Week3 Meha Pathak Pandya -
વેજ મેયો સેન્ડવીચ(veg Sandwich Recipe in Gujarati)
#GA4#week12#Mayonnaiseનાના બાળકો સલાડ નથી ખાતા તો આ રીતે સેન્ડવીચ બનાવી ને ઉપર થી ચીઝ નાંખી ને આપીએ તો ચોક્કસ થી ખાઈ જશે. Reshma Tailor -
પનીર સેન્ડવીચ
#પનીરપનીર ને કોટેજ ચીઝ પણ કહેવાય છે.શાકાહારી લોકો માટે પનીર એ પ્રોટીન અને કેલ્શિયમ નો ભરપૂર સ્ત્રોત છે. Jagruti Jhobalia -
સેન્ડવીચ (Sandwich REcipe In Gujarati)
#GA4 # Week3 #મલાઈ કેપ્સીકમ સેન્ડવીચ તથા કાકડી પનીર ચીઝ સેન્ડવીચ Kajal Chauhan -
ચીઝ વેજી. ક્લબ ગ્રીલ સેન્ડવિચ (Cheese Veg Club Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવિચ માં અનેક પ્રકાર ના કોમ્બિનેશન ne વેરિયેશન થી બને છે. હું આજે ક્લબ સેન્ડવિચ લઇ ને આવી છું તેમાં આલુ મટર અને કાકડી ટામેટા સ્ટફિંગ માં ચીઝ નાખું ક્લબ કરી ગ્રીલ કરવાનું છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
પુડલા સેન્ડવીચ (pudla sandwich recipe in Gujarati)
#વીકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-૬પૂડલા સેન્ડવીચ મુંબઈનું ફેમસ સ્ટ્રીટફુડ છે. Sonal Suva -
-
ચીઝ ચીલી ઓપન સેન્ડવીચ (Cheese Chili Open Sandwich Recipe In Gujarati)
@Keshmaraichura_1104 ji ની રેસીપીમાં થોડા ફેરફાર સાથે બનાવી છે.ચીઝ-ચીલી ઓપન સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week10નાના બાળકોને ચીઝ સેન્ડવીચ ખૂબ જ ભાવતી હોય છે. તેથી મેં ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ બનાવી છે. Jayshree Doshi -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3#week3પનીર ટિક્કા બે રીત થી સર્વે થતાં હોય છે એક તો સ્ટાર્ટર માં લઇ શકાય છે અને બીજા ગ્રેવી વાળા જે પરાઠા અને નાન જોડે સર્વે થતાં હોય છે.આજે મે તંદૂરી ઈફ્ફેક્ટ થી પનીર ટિક્કા મસાલા સબ્જી બનાવી છે. Namrata sumit -
વેજ પનીર સેન્ડવીચ(Veg Paneer sandwich Recipe in Gujarati)
#GA4#Week3મને પનીર ખૂબ ભાવે છે એટલે.હંમેશા પનીર અને વેજ નું કંઈક કોમ્બિનેશન કરતી હોઉં. મેં અહીંયા વેજીટેબલ માં વટાણા,ગાજર,ડુંગળી અને કેપ્સિકમ લીધા છે તમે તમારી રીતે અલગ અલગ કોમ્બિનેશન લઇ શકો છો Mudra Smeet Mankad -
દહીં કે શોલે(dahi kae shole recipe in gujarati)
#નોર્થદહીં કે શોલે 😜જેને પણ નામ આપ્યું હશે આ ભાઈ કે બેન ચોક્કસ શોલેય ફિલ્મ થી બહુ પ્રભાવિત હશે. 😂😀દહીં કે શોલેય દિલ્લી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે હંગ કર્ડ થી બનાવામાં આવે છે.રેગ્યુલર સમોસા કે કચોરી થી કંટાળો તો આ ટરાય કરજો.બહાર થી સુપર ક્રિસ્પી અને અંદર વેલ્વેટ જેવું દહીં નું પૂરન. જોરદાર કોમ્બિનેશન બને છે. સાથે ચટણી કે સોસ લઇ લો તો ઔર માજા.હા થોડી ઓયલી છે પણ તમારા ઘરે ઓવેન હોય તો એમાં બેક કરી શકો. મારી પાસે ફ્રાય કરવા સિવાય ઓપ્શન નોતો.મેં પહેલી વાર બનાયા છે. બે ટાઈપ ના સેપ આપ્યા છે. અને ઘર પણ બધા ને ભવ્યા. સો મેહનત વસૂલ. Vijyeta Gohil -
પનીર કોરમા (Paneer Korma Recipe in Gujarati)
#GA4#week26પનીર કોરમાંમને પનીર કોરમા બનાવીને બઉ ખુશી થઈ અને ઘર માં બધાને ખુબ ગમી. મે ટોફુ પનીર વાપર્યું છે. Deepa Patel -
બોમ્બે સેન્ડવીચ(Bombay Sandwich Recipe in Gujarati)
સેન્ડવીચ એ નાના મોટા બધાને ભાવતી હોય છે અને જુદી જુદી સ્ટાઈલ થી બનતી હોય છે main bombay style સેન્ડવીચ બનાવી છે#GA4#Week3 Rajni Sanghavi -
વેજેટેબલ કર્ડ સેન્ડવીચ (Vegetable Curd Sandwich Recipe In Gujarati)
#GA4#Week3સેન્ડવીચ અત્યારે એટલી ફેમસ છે કે સ્કૂલ લન્ચ બોક્સ, પિકનિક, બર્થડે પાર્ટી, સવારે બ્રેકફાસ્ટ માં, રાત્રે જમવા માં બધે જ ચાલે. આજે હું અહીં બાળકો ને ભાવે એવી કર્ડ અને વેજટેબલ થી બનાવી શકાય જે ઠંડી બહુ જ યમ્મી લાગે છે. Vrunda Shashi Mavadiya -
-
વોલનટી દહીં કબાબ (Walnutty Dahi Kebab Recipe In Gujarati)
#walnuttwistsબહુ જ સ્વાદિષ્ટ તેવી સ્ટાર્ટર રેસીપીમાં વોલનટનો પરફેક્ટ ટ્વીસ્ટ ઉમેર્યો છે. અને દહીં ના સોફ્ટ અને ટેન્ગી કબાબમાં વચ્ચે વોલનટના ટુકડાનો ક્રન્ચ મસ્ત જાય છે.કબાબ ટેસ્ટમાં ખૂબ જ યમી બન્યા.. સાથે બ્રેડમાં સ્પ્રેડ, ચટણી, સલાડ સાથે આ કબાબ વચ્ચે મૂકી દહીં કબાબ સેન્ડવીચ પણ બનાવી. એ પણ એટલી જ મસ્ત લાગી.ફેમિલીમાં બધાને બહુ ભાવ્યા.ટ્રાય કરવા જેવી રેસીપી છે... Palak Sheth -
દહીં કે શોલે (ફરસાણ) (Dahi Sholay Recipe In Gujarati)
આજે મે "દહીં કે શોલે" બનાવ્યા, તેમાં દહીં, પનીર, અને ચીઝ નો ઉપયોગ થાય છે, આ ત્રણ માંથી પ્રોટીન, કેલશિયમ ભરપૂર પ્રમાણમાં મળે છે , તેમાં ગાજર , કેપ્સીકમ , કાંદા , કોથમીર માંથી વિટામિન મળે છે, આ વાનગી હેલ્ધી છે , હેલ્ધી સાથે ખૂબ ટેસ્ટી છે , એકવાર ટ્રાય કરવા જેવી વાનગી છે#GA4#Week1 Ami Master -
-
કલબ સેન્ડવીચ (Club Sandwich Recipe In Gujarati)
#GA4#Week26# બ્રેડ# cookpadgujarati#cookpadindia SHah NIpa -
-
કર્ડ સેન્ડવીચ (Curd Sandwich Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14721588
ટિપ્પણીઓ (4)