વેજ પનીર સેન્ડવીચ(Veg Paneer sandwich Recipe in Gujarati)

Mudra Smeet Mankad @cook_21820668
વેજ પનીર સેન્ડવીચ(Veg Paneer sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર, ડુંગલી, કેપ્સિકમ ને બારીક સમારી લો અને વટાણા ને ફ્રોઝન હોય તો પાણી માં.પલાળી ને લઈ અને બધું 1 બાઉલ માં.ભેગું કરો
- 2
હવે એક પેન માં 2 મોટી ચમચી તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં બધા જ શાકભાજી ઉમેરો અને હલાવી ને ઢાંકી ને 10 મિનિટ સુધી ચડવા દો
- 3
ત્યારબાદ તેમાં પનીર ખમણી ને નાખો અને હલાવી ને હળદર,મરચું, મીઠું, અને ચાટ મસાલો ઉમેરી હલાવો અને 5 મીન મસાલો મિક્સ કરો
- 4
2 બ્રેડ ના પીસ લઈ અંદર 1 પીસ પર માખણ લગાવી તેના પર બનાવેલું મિશ્રણ પાથરો અને 2 જી બ્રેડ પર માખણ લગાવી તેના પર મૂકો અને બંને બાજુ સેકી લો
- 5
શેકાઈ જાય એટલે ઉતારી અને ઉપર ચીઝ ખમણો અને સર્વ કરો. તમારે અંદર ચીઝ ખમણવું હોય તો પણ ખમણી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગ્રીલ વેજ સેન્ડવીચ વિથ લોડેડ ચીઝ (Grill Veg. Sandwich With Loaded Cheese)
#GA4#week17#cheese#સેન્ડવીચસેન્ડવીચ ને તમે ઘણી અલગ અલગ ખાધીજ હશે. મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે એમાં ઘણાં બધાં વેજીટેબલ અને બટર ચીઝ નો ઉપયોગ કર્યો છે. Daxita Shah -
ચીઝ પનીર કોર્ન ગ્રિલ્ડ સેન્ડવીચ (Cheese Paneer Corn Grilled Sandwich Recipe In Gujarati)
#GSRગ્રીલ્ડ સેન્ડવીચ રેસીપીસસેન્ડવીચ એક પ્રકાર નું ફાસ્ટ ફૂડ છે.. અલગ અલગ પ્રકાર ની સેન્ડવીચ ખુબ જ ટેસ્ટી લાગે છે અને સેન્ડવીચ તમે નાસ્તા માં અથવા ડિનર માં પણ લઇ શકો છો.તેમાં ગ્રીલ્ડ સેન્ડવીચ બધા ની પ્રિય હોય છે. અને મેં પણ બનાવી છે તો ચાલો........ Arpita Shah -
-
વેજી પનીર બાઉલ (Veg. Paneer Bowl Recipe in Gujarati)
#સાઇડ#પોસ્ટ_૧જમવામાં રોજ રોજ સાઈડ ડિશ તરીકે કંઈક અલગ અલગ જોઈએ તો આજે ફટાફટ બની જાય એવી હેલ્ધી વાનગી પનીર અને વેજીટેબલ સલાડ. જે ઓછા સમયમાં બની જાય છે જેથી હાફ કુકડ વેજીટેબલ અને પનીર ખાવામાં ક્રંચી અને સરસ લાગે છે.વેજીટેબલમા તમે ફણસી (બીન્સ) અને કોલી ફ્લાવર પણ લઈ શકો છો. Urmi Desai -
-
વેજ પનીર કઢાઈ (Veg Paneer Kadai Recipe In Gujarati)
#MBR8#Week 8#VRઠંડ ની ઋતુ મા શાક ભાજી ખુબ સારા અને તાજા મળે છે.કલરફુલ શાક ના ઉપયોગ કરી ને વેજીટેબલ,ને પનીર સાથે મીકસ કરી કલરફુલ ડીલીશીયસ ,ટેસ્ટી વેજ પનીર કઢાઈ બનાવી છે. Saroj Shah -
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe In Gujarati)
આજે બ્રેક ફાસ્ટમાં દીકરાની ડીમાન્ડ પર વેજ-મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
પંજાબી વેજ બિરયાની (Punjabi Veg Biryani Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Week2 - punjabi recipe challengeઆજે લીલા વટાણા અને ગાજર નાંખી પંજાબી વેજ બિરયાની બનાવી છે. વેજીટેબલ તમે તમારી રીતે નાંખી શકો છો. વસંત મસાલા નું લાલ મરચું ઉપયોગ માં લીધેલ છે. જે ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
હોમમેડ વેજ પનીર સબ સેન્ડવીચ HOMEMADE VEG PANEER SUB Sandwich
#cookpadindia#cookpadgujaratiવેજ પનીર સબ સેન્ડવીચ Ketki Dave -
ચીઝ પનીર બટર મસાલા (Cheese Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4#week17#cookpad#cookpadindiaKeyword:Cheeseપનીર ની સબ્જી બધાની ફેવરિટ હોય છે. તે આપડે લંચ કે ડિનર મા ખાઈ શકીએ છીએ. આજે મે ગ્રવિ માં ગાજર પણ નાખ્યું છે જેનાથી ગ્રેવી થોડી થીક થાય છે અને ટેક્ચર પણ સારો આવે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
સ્પાઇસી પનીર સેન્ડવીચ (Spicy Paneer Sandwich Recipe In Gujarati)
#LB##cookpadindia#Cookpadgujaratiસ્પાઇસી પનીર સેન્ડવીચ Ketki Dave -
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ/વેજિટેબલ પુલાવ એક સરળ અને સ્વાદિષ્ટ એવી પુલાવ નો પ્રકાર છે જે સરળતા થી બનાવી શકાય છે અને બધાને પસંદ આવે છે. તેને તમે સવાર કે રાત્રી ના ભોજન માં દહીં કે રાયતા સાથે પીરસી શકો છો. મુખ્યત્વે ગાજર, વટાણા, બટાકા, ડૂંગળી, ફણસી, કોબીજ, ફલાવર વગેરે શાક નો વપરાશ થાય છે. તમે તમારી પસંદ અનુસાર શાક નો ઉપયોગ કરી શકો છો. Bijal Thaker -
વેજ.ચીઝ સેન્ડવીચ (Veg. Cheese Sandwich Recipe In Gujarati)
#MAઆજે મેં આ સેન્ડવીચ મારી મમ્મી ની યાદ મા બનાવી છે એને વેજ. સેન્ડવીચ બવ જ ભાવતી charmi jobanputra -
-
પનીર વેજ ફ્રેન્કી(Paneer Veg frankie Recipe in Gujarati)
#Trendingફ્રેન્કી એ નાના મોટા ને પ્રિય રેસિપી છે જે બધા ને ભાવતી જ હોઈ છે તો મેં આજે પનીર વેજ ફ્રેન્કી બનાવી છે. charmi jobanputra -
બોમ્બે વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ..... ઓલ ટાઈમ ફેવરિટ કોઈપણ ટાઈમે ખાઈ શકો છો તમે. ફેમિલી ના બધાજ મેમ્બરને almost સારી લાગતી હોય છે.. મેં બનાવી છે વેજીટેબલ સેન્ડવીચ કોલેજમાં ,રેલ્વે સ્ટેશન ,પર ટે્નમા , મળતી હોય છે... અને એ ખાવાની મજા પણ અલગ જ હોય છે ખૂબ ખૂબ જ ઓછા સામનો થી બનતી અને ફટાફટ બનતી વેજીટેબલ સેન્ડવીચ....... Shital Desai -
વેજ મેકરોની લઝાનીયા (veg macaroni lasagne recipe in Gujarati)
લઝાનીયા એક ઇટાલીયન બેક્ડ ડીશ છે. જે બધાની પિ્ય છે. આમાં તમે તમારી પસંદગીના વેજીટેબલ લઇ શકો છો. Sonal Suva -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwichસેન્ડવીચ ઘણી જ અલગ અલગ રીતે બને છે. ચીઝ સેન્ડવીચ ચીઝ - પનીર સેન્ડવીચ માયો સેન્ડવીચ. બધાને જ ભાવે છે. જે આજના જનરેશનને ખૂબ જ ભાવે છે. પણ મેં ઓરીજનલ સ્ટાઈલની અને ઓરીજનલ ટેસ્ટની સેન્ડવીચ બનાવી છે. જે પહેલાં ના બધા લોકો આજ સેન્ડવીચ ખાતા હતા અને એ ખુબ જ સરસ લાગે છે. મારી દીકરી ખાવાની હોવાથી મેં અહીંયા ચીઝ Shreya Jaimin Desai -
વેજ પનીર (Veg. Paneer Sabji Recipe In Gujarati)
પંજાબી અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે હું તમારી સાથે વેજ પનીરના શાકની રેસિપી લઈને આવે છે તો ચાલો જોઈએ તમને લોકોને વેજ પનીર કેવું લાગ્યું #GA4 #Punjabi week 1 Varsha Monani -
વેજ. મેયોનિઝ સેન્ડવીચ (Veg. Mayonnaise Sandwich Recipe In Gujarati)
#ફટાફટ સેન્ડવીચ એટલે બાળકો થી લઈ ને મોટા બધા ને ભાવે અને જે બાળકો વેજીટેબલ નથી ખાતા એના માટે તો આ એકદમ સરળ રીત છે. Vaishali -
વેજ ચીઝ સેન્ડવીચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Cookpadindia#Cookpadgujaratiનેશનલ સેન્ડવીચ ડે ની શુભકામના...સેન્ડવીચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે અને કયારેક લંચ બોક્સમાં આપવું હોય ત્યારે આ સેન્ડવીચ માં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રીલ કરવી નહિ કાચી જ અપાવી ખૂબ ટેસ્ટી લાગે છે. Neelam Patel -
વેજ. સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NSD# national sandwich day.સેન્ડવીચ ડે દુનિયાભરમાં ઉજવાય છે. અને દરેક દેશમાં અલગ અલગ રીતે સેન્ડવીચ બનાવી ને ખાઈ છે. બધા ની ભાવતિ વાનગી છે. Reshma Tailor -
વેજ બ્રેડ રોલ સેન્ડવીચ (Veg Bread Roll Sandwich Recipe In Gujarati)
Saturday-Sunday એટલે કંઈક નવું બનાવવું routine થી હટકે.. તો વેજ સેન્ડવીચ ને innovative style માં રોલ બનાવી present કરી છે.Its too simple n easy to make.Do try friends 🥰😋 Dr. Pushpa Dixit -
ત્રિરંગી પનીર મેયો વેજ ટોસ્ટ (Tirangi Paneer Mayo Veg Toast Recipe In Gujarati)
#TR#cookpadgujarati#cookpadindia#cookpad બ્રેડ ટોસ્ટ આપણે ઘણી બધી અલગ અલગ રીતે અલગ અલગ ટોપિંગ સાથે બનાવતા હોઈએ છીએ. મેં આજે ત્રણ કલરના બ્રેડ ટોસ્ટ બનાવ્યા છે. સેફરોન, વ્હાઈટ અને ગ્રીન એમ ત્રણ કલરના આ બ્રેડ ટોસ્ટ ગાજર, ડુંગળી અને કેપ્સીકમ જેવા વેજીસ ઉમેરીને બનાવ્યા છે. આ ઉપરાંત તેના ટોપિંગમાં પનીર, મેયોનીઝ અને ચીઝ નો પણ ઉપયોગ કર્યો છે. 15 ઓગસ્ટની ઉજવણી નિમિત્તે બનાવેલા આ ત્રિરંગી પનીર મેયો વેજ ટોસ્ટ ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બન્યા છે. Asmita Rupani -
વેજ પનીર ક્રિસ્પી (Veg Paneer Crispy Recipe in Gujarati)
હોટેલ માં કાયમ વેજ ક્રિસ્પી મળે અને પનીર ચીલી અલગ અલગ ..મે બને રેસિપી નું રિમિકસ કર્યું છે. So its special 👌😋 Pooja Shah -
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave -
વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
#NSD સેન્ડવીચ ઘણા બધા પ્રકારની અને ઘણી બધી રીતે બનતી હોય છે. મેં આજે અહીંયા ચણાના લોટમા બ્રેડને ડિપ કરીને, તેમાં વેજિટેબલ્સ ઉમેરીને વેજ પુડલા સેન્ડવીચ બનાવી છે. ચણાનો લોટ અથવા બેસનમાં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને તેની સાથે વેજિટેબલ્સ તો હેલ્થી ફુડ જ છે. તો આ રીતે મે વેજ પુડલા સેન્ડવીચ એટલે એક હેલ્ધી સેન્ડવીચ બનાવવાની પૂરતી ટ્રાય કરી છે. હેલ્ધી ની સાથે આ સેન્ડવીચ ટેસ્ટી પણ એટલી જ બને છે તો ચાલો નાના-મોટા સૌને ભાવે તેવી આ સેન્ડવીચ બનાવીએ. Asmita Rupani -
પનીર ટીક્કા ડ્રાય (Paneer Tikka Dry Recipe In Gujarati)
#સાઇડદરેક ની પસંદગી મુજબ સાઈડ ડિશ માં વાનગીઓ અલગ અલગ હોય છે. જેમકે અથાણું , ચટણી , રાઇતું, સલાડ..રાયતા માટે દહીં વાપરીએ અને સલાડ માટે ડુંગળી અને કેપ્સિકમ , પનીર વાપરીએ એટલે મારી પસંદગી માં મસાલા પનીર છે ..એટલે મેં પનીર ટીક્કા ડ્રાય બનાવ્યું છે.. Kshama Himesh Upadhyay -
વેજ ગ્રીલ સેન્ડવીચ
#NSDખૂબ જ સ્વાદિષ્ટ એવી આ સેન્ડવીચ તમે બર્થ ડે પાર્ટીમાં, કીટી પાર્ટી અથવા સવારના નાસ્તા માટે બનાવી શકો છો. આ સેન્ડવીચ બનાવવામાં સરળ છે અને તમે મનગમતા શાકભાજી લઇ શકો છો. Purvi Modi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13761108
ટિપ્પણીઓ (6)