મલ્ટીગ્રેન ખમણ (Multigrain Khaman Recipe in gujarati)

#KS4
મે પહેલી ફેરે ટ્રાઇ કરી છે બહુ જ સરસ બન્યા છે તમે બધા ટ્રાઈ કરજો
મલ્ટીગ્રેન ખમણ (Multigrain Khaman Recipe in gujarati)
#KS4
મે પહેલી ફેરે ટ્રાઇ કરી છે બહુ જ સરસ બન્યા છે તમે બધા ટ્રાઈ કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ ની દાળ ચણા નિ દાળ ચોખા ને કલાક પહેલાં પલાળી દેવા પછી મકાઈ ના બી કાઢી લેવા પછી ચણા ની દાળ,મગ ની દાળ, ચોખા અને મકાઇ ના દાણા બધુ બરાબર મિક્સરમાં ક્રશ કરવુ એકદમ ઝીણું પીસવુ
- 2
પછી એમા બધા મસાલા એડ કરવા અને છેલ્લે સોડા નાખી એનીમાથે લીંબુ નુ રસ નાખવુ. પછી એક કઢાઈ મા પાણી નાખીને એક સ્ટેન રાખવુ અને ગરમ થાવા દેવુ પછી એમાં ખમણ નુ ખીરું નાખી ને ઉપર એક ડીશ મા કપડું બાધી ને ઢાકવુ (એટલા માટે કે એશર ન થાય)
- 3
10 મીનીટ પછી તપાસી લેવુ ખમણ થઈ જાય એટલે વઘાર તૈયાર કરવુ એક કઢાઈ મા તેલ મૂકવો પછી એમા રાઇ નાખવા અને મરચા- લીમડો, ખાંડ અને પાણી નાખવું અને હલાવવું પાણી નુ ભાગ 1/2 થાય એટલે ખમણ મા નાખવુ અને રેડી છે મલ્ટીગ્રેન ખમણ
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
મેં આ ખમણ પહેલી વાર જ બનાવ્યાં. દેખાવ કરતાં પણ સ્વાદ માં બહુ જ સરસ થયાં.. તમે પણ ટ્રાય કરજો😊. Hetal Gandhi -
-
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1આજે મે અહી દાળ ફ્રાય બનાવ્યા છે તે રેસ્ટોરન્ટ જેવા જ બન્યા છે. તો તમે પણ જરુર થી ટ્રાઇ કરજો. Krupa -
વાટી દાળના ખમણ અને ટમટમ ખમણ (Vati Dal Khaman Tamtam khaman Recipe In Gujarati)
કુકપેડ કીચનસ્ટારચેલેન્જ#KS4 Rita Gajjar -
-
ખમણ (khaman recipe in Gujarati)
#trend3 આજે મેં ખમણ ઢોકળા બનાવ્યા છે આ ખમણ ઢોકળા આ મે હીનાબેન નાયક ની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે બહુ સરસ બન્યા છે... Kiran Solanki -
-
-
વાટી દાળ ના ખમણ(Vati Dal Khaman Recipe In Gujarati)
#KS4મેં અહીંયા વાટી દાળ ના ખમણ બનાવ્યા છે...અમારા ઘરે આ બધા ને બહુ ભાવે છે થોડા જ સમય માં બનાવી શકાય એવા આ ખમણ મોટી ઉમર ના પણ ખાઈ શકે એવા સોફ્ટ બને છે... Ankita Solanki -
-
ભજીયા(Corn Bhajiya Recipe in Gujarati)
#MW3#POST4# ભજીયાઆ ભજીયા મે પહેલી વાર બનાવ્યા છે પણ ખુબ જ સરસ એકદમ મીઠાં બન્યા છે... ઘરમાં નાના મોટા સૌને ભાવ્યા ખરેખર એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 વાટી દાળના ખમણઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે. ખાટા ઢોકળા ,ઇન્સ્ટન્ટ ઢોકળી, વાટી દાળના ખમણ. સાંજ ના dinner ma ગરમા ગરમ ઢોકળા મલી જાય તો મજા પડી જાય. આજે મેં બનાવ્યા વાટી દાળના ખમણ. Sonal Modha -
-
વાટીદાળના ખમણ
સામાન્ય રીતે આપણે વાટીદાળના ખમણ બહાર બજારમાંથી જ લાવીએ છીએ.પણ આજે મેં આ ખમણ ઘરે બનાવ્યા છે. ખૂબ ટેસ્ટી અને એકદમ પોચા અને જાળીદાર ખમણ બન્યા હતા. Vibha Mahendra Champaneri -
-
ખમણ(Khaman Recipe in Gujarati)
ગુજરાતી હોય ને ખમણ બનાવતા ના આવડે એમ બને જ નઈ. મેં આજે છાસ ના ઉપયોગ થી ખમણ બનાવ્યા છે ઘરે બનાવેલી માખણવાળી છાસ હતી એટલે ખમણ ખુબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યા તમે પણ મારી આ રેસિપી જરૂર ટ્રાય કરજો. #GA4#week12 Minaxi Rohit -
-
વાટીદાળ ના ખમણ ઢોકળા(Vatidal Khaman Dhokla Recipe In Gujarati)
#GA4 #Week4#Gujaratiગુજરાતી જે વાનગી થી ઓળખાય ઢોકળાં .. એ સૌ ગુજરાતી ની મનપસંદ વાનગી એટલે વાટીદાળ ના ઢોકળાં ... જે નાસ્તા માં કે રોજિંદા ભોજન માં સાઈડ ડિશ તરીકે પણ ખાઈ શકાય.. મેં મારી રીતે બનાવ્યા છે.. Kshama Himesh Upadhyay -
વાટી દાળના ખમણ (Vaati Dal Khaman Recipe In Gujarati)
#KS4આપણે ચણાના લોટના ખમણ તો બનાવતા જ હો ઈ એ પણ પલાળી દાળ નો સ્વાદ જ કંઈક અલગ હોય છે તેને સુરતી ખમણ કહેવાય છે @Darshcook_29046696Darshna Pandya -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Disha#GCR ખમણ વગર લાડવા નું જમણ અધૂરું.. ... .. Vandna bosamiya -
-
-
-
-
ચણા ની વાટેલી દાળ ના ખમણ (Chana Vateli Dal Khaman Recipe In Gujarati)
#KS4#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
વાટેલી દાળના ખમણ (Vateli Daal Khaman Recipe In Gujarati)
#KS4ગુજરાતીઓ માટે ખમણ એ બહુ સ્પેશિયલ વાનગી છે જેનું નામ સાંભળીને જ મોંઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય. Hetal Siddhpura -
-
More Recipes
ટિપ્પણીઓ (2)