વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)

Vandna Raval @vkr1517
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક વાસણમાં ચણાની દાળ અને ચોખાને ધોઈને સ્વચ્છ કરો પછી તેમાં પાણી ઉમેરી ૩ કલાક સુધી પલાળી રાખો
- 2
પછી પાણી નિતારી લો મિક્ષ્ચર માં દરદરુ પીસી લો પછી તેમાં લીંબુના ફૂલ અને જરૂર મુજબ પાણી નાખીને બેટર તૈયાર કરો પછી આથો આવવા દો
- 3
આથો આવે ત્યારે તેમાં હળદર મીઠું નાખી મિક્સ કરો પછી ઢોકળીયા મા પાણી ગરમ કરવા મૂકો
- 4
પછી એક થાળીમાં ખીરું પાથરી દો અને ઢાંકી દો પછી ૧૦ મિનિટ સુધી ચડવા દો પછી ઠંડા પડે એટલે તેમાં વધાર કરવા માટે એક તપેલીમાં તેલ મૂકી તેમાં રાઈ મરચાં તલ નો વઘાર ખમણ ઉપર નાખી મિક્સ કરો
- 5
પછી સર્વીગ પ્લેટ મા લઇ ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#food festival#coca ped Gujarati Jayshree Doshi -
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 વાટી દાળના ખમણઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે. ખાટા ઢોકળા ,ઇન્સ્ટન્ટ ઢોકળી, વાટી દાળના ખમણ. સાંજ ના dinner ma ગરમા ગરમ ઢોકળા મલી જાય તો મજા પડી જાય. આજે મેં બનાવ્યા વાટી દાળના ખમણ. Sonal Modha -
-
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cookpadgujarati#breakfast Neeru Thakkar -
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
# Food festival#FFC3# week_3 kailashben Dhirajkumar Parmar -
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3વાટી દાળના ખમણ એ સુરતનું જાણીતું ફરસાણ છે. આ ખમણ ખાવામાં સહેજ ખાટ્ટા હોય છે. Vaishakhi Vyas -
-
વાટી દાળના ખમણ (Vaati Dal Khaman Recipe In Gujarati)
#KS4આપણે ચણાના લોટના ખમણ તો બનાવતા જ હો ઈ એ પણ પલાળી દાળ નો સ્વાદ જ કંઈક અલગ હોય છે તેને સુરતી ખમણ કહેવાય છે @Darshcook_29046696Darshna Pandya -
-
-
વાટી દાળ ના ખમણ(Vati Dal Khaman Recipe In Gujarati)
#KS4મેં અહીંયા વાટી દાળ ના ખમણ બનાવ્યા છે...અમારા ઘરે આ બધા ને બહુ ભાવે છે થોડા જ સમય માં બનાવી શકાય એવા આ ખમણ મોટી ઉમર ના પણ ખાઈ શકે એવા સોફ્ટ બને છે... Ankita Solanki -
-
-
-
વાટી દાળના જાળીદાર ખમણ
ચણાના વાટી દાળના ખમણ ખૂબ જ ટેસ્ટી હોય છે હોય છે આ ખમણ બને પછી તેને વધારીને ખાઈ શકાય છે અને તેનો ભૂકો કરીને તેનો વઘાર કરીને લીંબુ સાકર નાખીને અમેરિ ખમણી પણ બનાવી શકાય છે. Jyoti Shah -
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#KS4ગુજરાતી લોકોના જમણમાં ખાસ ઢોકળા હોય છે. અને ઢોકળા પણ ઘણી જાતના બને છે. અને તેમાં વાટી દાળના ખમણ સુરતના ખાસ ફેમસ છે. પણ આજે મે ચણાની દાળના ખમણ બનાવ્યા છે. Jyoti Shah -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16531735
ટિપ્પણીઓ