લીંબુ - ફુદીના મોકટેલ

Amita patel
Amita patel @cook_26530294
ભારત

#GA 4
#Week 17
Amita Patel

લીંબુ - ફુદીના મોકટેલ

1 કમેન્ટ કરેલ છે

#GA 4
#Week 17
Amita Patel

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 લોકો
5 મીનીટ
  1. 1લીંબુ
  2. 10ફુદીના ના પાન
  3. 1/2 ચમચીજીરું પાઉડર
  4. 1/2 ચમચીસંચળ
  5. 1 ચમચીદળેલી ખાંડ
  6. 2 ગ્લાસઠંડુ પાણી
  7. 1 ટુકડોઆદુ

રાંધવાની સૂચનાઓ

2 લોકો
  1. 1

    એક બાઉલમાં લીંબુ અને આદુ ના કટકા કરી વાટી લો

  2. 2

    પછી તેમાં ફુદીના નાં પાન નાંખી વાટો

  3. 3

    જીરું,સંચળ અને દળેલી ખાંડ નાખી બરાબર મીકસ કરી દો

  4. 4

    બે ગ્લાસ ઠંડુ પાણી રેડી ચમચી થઈ હલાવી.ઠંડુ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita patel
Amita patel @cook_26530294
પર
ભારત

Similar Recipes