બ્લેક ગ્રેપ્સ મોકટેલ (Black Grapes Mocktail Recipe In Gujarati)

Dhara Raychura Vithlani @DJ_90
બ્લેક ગ્રેપ્સ મોકટેલ (Black Grapes Mocktail Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાલી દ્રાક્ષ ને ધોઈ ને મિક્સર જાર માં નાખો તેમાં ફુદીના ના પાન, ખાંડ
- 2
મીઠું, સંચળ, લીંબુ નાખો
- 3
શેકેલું જીરું નાખો, બરફ નાખી ફેરવી લો તો ફ્રેન્ડ્સ તૈયાર છે ગ્રેપ્સ મોકટેઈલ
- 4
તેને ગ્લાસ માં સર્વ કરી લીંબુ, ફુદીનો, મીઠું થી ગાર્નીસ કરો.
Similar Recipes
-
-
-
બ્લેક ગ્રેપ્સ મિન્ટ મોઈતો (Black Grapes Mint Mojito Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#grapes#summer_drink#refreshing Keshma Raichura -
ગ્રેપ્સ મીન્ટ મોકટેલ (Grapes Mint Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#moktailઅત્યારે કાળી દ્રાક્ષ ખૂબજ મળે છે. અને મોકટેલ એ ખૂબ જ ઈઝી રીતે બની જાય છે. અને બહુજ ઓછી સામગ્રી માંથી બની જાય છે. Reshma Tailor -
-
-
બ્લેક ગ્રેપ્સ શીકંજી (Black Grapes Shikanji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશીકંજી મસ્તી ૧૭બ્લેક ગ્રેપ્સ શીકંજી Ketki Dave -
બ્લેક ગ્રેપ્સ ક્રશ (Black Grapes Crush Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiબ્લેક ગ્રેપ્સ ક્રશ Ketki Dave -
બ્લેક મોકટેલ(Black Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#Mocktailબ્લેક મોકટેલમે ગોલ્ડન એપરન માટે બનાવ્યુ બ્લેક મોકટેલ આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
-
-
-
-
-
મોકટેલ (Mocktail Recipe in Gujarati)
#GA4Week17કીવી ના મોક્તેલ માં વિટામિન -c ભરપુર માત્રા માં હોય છે....વિન્ટર માં સરસ કીવી આવે છે....ખાતું મીઠું ટેસ્ટ થી બધાને યમ્મી લાગે છે Dhara Jani -
-
-
-
-
દ્રાક્ષ નુ મોકટેલ (Grapes Mocktail Recipe In Gujarati)
#goldenapron૩ week૧૪ grape's mocktail Prafulla Tanna -
-
બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી: (BLACK GRAPE STRAWBERRY SMOOTHI
#માઇઇબુક#પોસ્ટ6ઘર માં પાર્ટી છે ને વેલકમ ડ્રીંક મા શુ બનાવવુ કન્ફયુઝન છે તો આજે આવુ નવુ કંઈક ટ્રાય કરીએ ...બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી એ બ્લેક ગ્રેપ્સ અને સ્ટ્રોબેરી નું યુનીક્યુ કોમ્બીનેશન તમારી પાર્ટી ને એનરજેટીક બનાવી દેશે.. આ સ્મુધી એક પાર્ટી ડ્રીંક છે જે કિડઝ પાર્ટી,કિટી પાર્ટી, ફેમીલી ગેટ ટુ ગેધર માં આ વેલકમ ડ્રીંક તરીકે સર્વ કરાય છે.તેમજ ગેસ્ટ આવ્યા હોય અને એમને આપવુ હોય તો ઇઝીલી બની જાય છે. તો આજે જ બનાવો બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી. khushboo doshi -
-
-
-
-
-
ગ્રીન ગ્રેપ્સ મીન્ટ મોઇતો ( Green Grapes Mint Moito Recipe in gu
#CookpadIndia#SMPost3દ્રાક્ષ બે પ્રકાર ની હોય છે. લીલી અને કાળી દ્રાક્ષ. દ્રાક્ષ હેલ્થ ની લગતી ઘણી તકલીફો ને દુર કરે છે. દ્રાક્ષ સ્વાદ માં ખાટી મીઠી હોય છે જોઇને મોમાં પાણી આવે છે.દ્રાક્ષ માં વિટામિન સી, કે, એ મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14218509
ટિપ્પણીઓ (5)